SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ શ્રી કલ્પસૂત્ર— (૩) તે પછી પ્રચંડ ડાંસ ઉપજાવ્યા. ડાંસના તીક્ષ્ણ ચટકાથી પ્રભુના શરીરમાંથી ગાયના દૂધ જેવું રૂધિર ઝરવા લાગ્યું. (૪) તીક્ષ્ણ મ્હાંવાળી ઘીમેલા પ્રભુના શરીરે એવી તે સજ્જડ રીતે ચાંટાડી કે આખુ` શરીર ધીમેલમય દેખાવા લાગ્યું. (૫) તે પછી વીંછીઓ વિષુવ્યો. પ્રલયકાળના અગ્નિના તણખા જેવા વીંછીએ, ભગવંતના શરીરને ભેદી નાખ્યુ (૬) ત્યારપછી નેાળીયા વિકુો. તે “ ખી ! ખી ! ” એવા શબ્દા કરતા, દોડીદોડીને પોતાની ઉગ્ર દાઢવડે, ભગવતના શરીરનુ માંસ તેાડવા લાગ્યા. (૭) તે પછી ભયંકર સર્પો છેાડી મૂકયા. મહાવીર પરમાત્માનું સારૂં. શરીર—પગથી માથા સુધી, સૌથી છવાઈ ગયું. કૃષ્ણાએ ફાટી જાય તેવા જોરથી પ્રભુ ઉપર ાના પ્રહાર થવા લાગ્યા, દાઢા ભાંગી જાય તેટલા મળથી તે ડસવા લાગ્યા. (૮) પેાતાનું બધું ઝેર વમન કરી, સર્પો દારડા જેવા થઈ ગયા એટલે સંગમે ઉંદરી ઉત્પન્ન કર્યાં. તે નખથી અને દાંતથી પ્રભુના મગને ખણવા લાગ્યા અને તેનો ઉપ૨ સૂત્ર કરીને પડેલા ઘા ઉપર ખાર છાંટવા જેવુ કર્યુ.. (૯) તે પછી મદોન્મત્ત હાથીએ વિકુર્તો. હાથીઓએ પ્રભુના શરીરને સુદ્રથી પકડી, અદ્ધર ઉછાળી, દંતશૂળ ઉપર ઝીલી, દાંતવડે પ્રહાર કર્યાં, અને પગ નીચે પણ ચગદયા. (૧૦) હાથીથી ક્ષેાલ ન થયા એટલે હાથણીએ આવી. તે હાથણીઓએ પણ પ્રભુને તીક્ષ્ણ દાંતથી ઘણા પ્રહાર કર્યા અને પ્રભુનુ` શરીર પગ નીચે કચયું. (૧૧) અધમ સ ંગમ ધ્રુવે પિશાચનું રૂપ ધર્યું. તે પિશાચ અગ્નિની જવાળાએથી વિકરાળ બનેલા પેાતાના મુખને ફાડી,
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy