________________
૧૦
એક વ્યક્તિના સમય, પ્રાચીન કાળમાં સ્થાપન કરી શકાય તેમ છે. પ્રથમ તા, જનરલ કિનઙ્ગહામે ( General Cunningham ) મથુરાના કંકાલી ટિલામાંથી શોધી કાઢેલા એક શિલાલેખની શરૂઆતમાં ‘ અત્ મહાવીર દેવનાસ ' ને નમસ્કાર કરેલા છે. ( Archeol Survey of India, Vol. III, P. 35. Ed. Thomas, Jainism or the early creed of Acoka p. 82. ) અને આ શિલાલેખ એક ‘ ઉભી નમ મૂતિ ' ની નીચે કાતરેલા છે. આ ઉપરથી, એ સ્પષ્ટ પ્રતીત થાય છે કે ઉક્ત મહાવીર શબ્દ તે વમાન નામને માટે વપરાયા છે, પણ મુદ્દતે માટે નહીં. એ શિલાલેખ ઉપર સંવત્સર ૯૮ લખેલા છે. મથુરામાં મળેલા શિલાલેખાની તારીખેા કયા સવને ઉદ્દેશીને લખાયેલી છે તે હજી નક્કી થયું નથી; છતાં પણ કનિષ્ક અને વિષ્ણુના નામનંદેષથી એટલું તે સિદ્ધ થાય છે કે તે શિલાલેખા ઈસ॰ ની શરૂઆતના છે. બીજો પુરાવા એ છે કે બૌદ્ધમ થામાં પણ જૈનધર્મના સંસ્થાપકના સબંધમાં કેટલાક ઉલ્લેખા મળી આવે છે; તે ઉલ્લેખા–તેના–જૈનધર્મના પ્રવર્તકનાં કાઈ સામાન્ય નામના રૂપમાં નહીં પણ નિગણ્યનાથ અથવા ‘ નિગšનાતપુત્ત ' ના વિશેષનામના રૂપમાં છે. આપણે પહેલાં જોઇ ગયા છીએ કે ‘ નિગણ્ય ’ એ જૈનયતિ વાચક શબ્દ છે; અને ‘ નાતપુત્ત ’ તે હું કલ્પસૂત્ર અને ઉત્તરાધ્યયનમાં આવેલા મહાવીરના · નાયપુત્ત ' બિરૂદ તરીકે માનુ છુ. નેપાલના બૌધમ્ર થે। નિગણનાથને જ્ઞાતિનેા પુત્ર કહે છે. ( Burnouf. Lotus déa bonni loi p. 450 ) અને જેને પણ તેને ‘ જ્ઞાતપુત્ર ’ કહે છે. See Petersburgh Dictionary S. V. Jnatıputra. ) વળી મચંદ્રના પરિશિષ્ટ પર્વ ૧-૩ વાળા નીચેના શ્લેાક સરખાવવા જેવા છેઃकल्याणपादपारामं श्रुतगङ्गाहिमाचलम् । विश्वाम्भोजरविं देवं वन्दे श्रीज्ञातनन्दनम् ॥
*
,
'
•
–
"
મહાવીરને આ નામ આપવાનું કારણ એ છે કે તેના પિતા જ્ઞાતક્ષત્રિય –જ્ઞાત જાતિના ક્ષત્રિય—હતા. નિગણ્ય નાતપુત્તને સામગ્ગલસુત્તમાં અગ્નિવૈસ્યાયન ગાત્રના લખ્યા છે. આ બૌદ્ધ લોકાની ભૂલ છે. કારણ કે, મહાવીર તા ગૌતમ ગાત્રના હતા. બૌદલેખક્રાએ પસંસ્થાપક અને તેમના