________________
ષષમ વ્યાખ્યાન.
૧૯૯
આદર્યું. યક્ષના મંદિરમાં ગીત-નૃત્ય થતાં સાંભળી, ગામના લેકે વિચારવા લાગ્યા કે –“ જરૂર, યક્ષે પેલા તપસ્વી મહાત્માને મારી નાખ્યા હોવા જોઈએ અને તેથી જ તે ખુબ ખુશી થઈ નાચ-ગાન કરતા હશે.”
પ્રભુએ તે આખી રાત્રિના ચાર પહેરમાં કંઈક ઓછા સમય સુધી અત્યંત વેદના સહન કરેલી તેથી પ્રભાતમાં ક્ષણવાર નિદ્રા આવી ગઈ. એ નિદ્રામાં તેમણે દસ સ્વમ જેયાં. સવાર થતાં જ ગામના લેકે યક્ષના મંદિરમાં એકઠા થયા. તેમણે પ્રભુને દિવ્ય ગધચર્ણ, અને પુષ્પોથી પૂજાયેલા જોઈ પોતાને આનંદ જાહેર કર્યો અને ભક્તિપૂર્વક વંદન પણ કર્યું.
દશ સ્વપ્નના અર્થ આ ગામના લોકોની સાથે અષ્ટાંગ નિમિત્તશાસ્ત્રના જાણકાર, ઉત્પલ અને ઈશર્મા નામના બે તિષીઓ પણ ત્યાં આવ્યા હતા. પ્રભુને વંદન કરી ઉત્પલે કહ્યું કે –“ભગવન ! આપેરાત્રિને છેડે જે દસ વપ્ન જોયાં છે તેનું ફળ તે આપ મહાજ્ઞાની હેવાથી જાણતા જ હશે, પણ હું મારી મતિ પ્રમાણે ભકિતવશ થઈને કહું છું. સાંભળ:
(૧) પહેલા સ્વપ્નમાં આપે તાડ જેવડા ઉંચા પિશાચને હ, તેને અર્થ એ છે કે આપ શેડા જ વખતમાં મેહનીય કમને હણશે.
(૨) બીજે સ્વને આપની સેવા કરતું સફેદ પક્ષી જોયું, તેથી આપ શુકલધ્યાનને ધ્યાવશો.
(૩) ત્રીજે સ્વને આપની સેવા કરતું વિચિત્ર કેયલ પક્ષી જોયું, તે ઉપરથી આપ દ્વાદશાંગી પ્રરૂપશે એમ સૂચવાય છે.
(૪) ચેથા સ્વપ્નમાં આપે આપની સેવા કરતે ગાયોને
.
.
*
૧ થસ્થાનન સ્થાવરા
Sા