________________
ચતુર્થાં વ્યાખ્યાન.
૧૭૫
જીવત ? આપને વિજય થાઓ ! હે પ્રભુ ! આપતું કલ્યાણુ હા! જગતના ઉદ્ધાર કરવાની ધેાંસરી ધારણ કરવામાં સમ વાથી હું ક્ષત્રિમાં શ્રેષ્ઠ વૃષભ સમાન ! આપના ય
હે ભગવાન, આપ ધ પામે દીક્ષા સ્વીકારા, હું લેાકનાથ! સકળ જગતના જીવાને હિતકર એવું ધર્મતીર્થં પ્રવર્તાવા! કારણ કે આ ધમ તીર્થં સકળ લાકને વિષે સર્વ જીવને હિત કરનારૂ થશે, સુખકારક તથા મેાક્ષદાયક થશે. ”
દીક્ષાની તૈયારી
શ્રમણ ભગવાન્ મહાવીરને ગૃહસ્થ ધર્મની અંદર–વિવાહાદ્મિની પહેલાં પણુ અનુત્તર એટલે કે અભ્યંતર અવધિ હાવાથી ઉત્કૃષ્ટ, ઉપયાગવાળું અને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય ત્યાં સુધી સ્થિર રહેવાવાળું જ્ઞાન-અવધિજ્ઞાન અને દર્શન-અવધિદર્શીન હતું. તેથી શ્રમણ ભગવાન પાતેજ તે ઉત્કૃષ્ટ અને ઉપયોગવાળા અવષિજ્ઞાન તથા અવધિદશનવડે પેાતાના દીક્ષાકાળ ખરામર જાણતા હતા. દીક્ષાકાળ નજીકમાં આવેલા જાણી તે હિરણ્ય, સુવર્ણ, ચાર પ્રકારના ધન, રાજ્ય, દેશ, હાથી, ઘેાડા, રથ અને પાળા રૂપી ચતુરંગ સેના, વાહના, ખજાનાઓ, ધાન્યના કાઠારા, નગર, અંત:પુર, દેશવાસી લેાકેા, વિપુલ ધન-ગાય વિગેરે પશુઓ, કનક, રત્ના, ચન્દ્રકાંતાદ્રિ મણિએ, માતીએ, દક્ષિણાવત્ત શ ખા, ખીતામા, પદ્મવીએ, પરવાળાં, માણેકા, વિગેરે વિદ્યમાન પ્રધાન દ્રવ્યના ત્યાગ કરી, સર્વથી વિરકત થઈ, સુવણ વિગેરેને અસ્થિર માનીને તે સઘળું યાચકા પ્રત્યે ભાગે પડતુ વહેંચી આપીને, અથવા અમુકને આ આપવુ, અમુકને તે આપવુ એમ વિચાર કરીને, પેાતાના ગાત્રીચાને ભાગે પડતુ વહેંચીને દીક્ષા લેવા નીકળ્યા.