________________
પંચમ વ્યાખ્યાન.
C
tr
3
તેવારે તેમના માતાપિતા સ્વર્ગવાસી થયાં. આવશ્યક સૂત્રના અભિપ્રાય પ્રમાણે પ્રભુના માતા પિતા ચેાથે દેવલેાકે ગયા અને આચારાંગ સૂત્ર અનુસારે અચ્યુત નામના ખારમા દેવલાકે ગયા. પ્રભુએ ગર્ભાવાસમાં જ પ્રતિજ્ઞા લીધી હતી કે માતાપિતાની હૈયાતી દરમીયાન દીક્ષા ન લેવી.” એ પ્રતિજ્ઞા પૂરી થઇ, એટલે તેમણે પેાતાના મ્હોટા ભાઇ નદિવ નની અનુમતિ માગી. ન્હા ટાભાઇએ કહ્યું કે:— ભાઈ ! માતપિતાના વિયેાગનુ શૂળ હજી શમ્યું નથી. એ દુ:ખ હજી મને વિસારે પડયુ નથી. એટલામાં વળી તમે દીક્ષાની વાત કરેા છે તેથી મને ઘા ઉપર ખાર નાખ્યા જેટલા સંતાપ થાય છે. આવી સ્થિતિમાં તમારે, મને છેાડીને જવાની વાત પણ ન ઉચ્ચારવી જોઇએ.” વૈરાગ્યર ગથી તરાળ થયેલા પ્રભુએ જવાબ આપ્યા કેઃ—“હું આ ! આ સંસારમાં દરેક જીવે કેટકેટલીવાર માતા, પિતા, ભાઈ, હેન, ભાર્યા અને પુત્રના સંબંધ બાંધ્યા ? આવી સ્થિતિમાં કાણે કેને માટે પ્રતિબંધ કરવા ? તાત્ત્વિક નજરે જોઇએ તા કાઇ કેઇનું નથી, માટે શેાક–સંતાપ છેડી દેવા એજ ઉચિત છે.” રાજા નંદિવ ને કહ્યું કેઃ— ભાઈ ! તમે કહેા છે તે સંપૂર્ણ સત્ય છે. પણ તમે મને એટલાબધા પ્રિય છે કે તમારા વિરહ મને ઘણુ જ સંતાપકારક થઈ પડશે. માટે આ વખતે દીક્ષા લેવાનું મુલ તવી રાખી હજી બે વરસ મારા માગ્રહથી ખમી જાવ તા મહુ સારૂં” પ્રભુએ જણાવ્યું કે:—“ભલે, તમારા આગ્રહ છે તા હજી એ વરસ ઘેર રહીશ. પણ હવેથી મારે માટે કાઇપણ પ્રકારના આરંભ ન કરશેા. હું પ્રાણુક આહાર-પાણીવડે મારા શરીરના નિર્વાહ કરીશ.”
66 -
નંદિવર્ધન રાજાએ પણ પ્રભુનું વચન સ્વીકાર્યું. પોતે કા પ્રમાણે પ્રભુ એ વર્ષ વધારે ગૃહસ્થાવાસમાં રહ્યા. જો કે તે એ