________________
પંચમ વ્યાખ્યાન
૧૫૦
આજ્ઞાને માનનારા ઘણા તિય ગજુંભક દેવાએ, સિદ્ધાર્થ રાજાના જીવનમાં રૂપાની, સુવર્ણની, રત્નાની, દેવાદિ વસ્રોની, ઘરેણાંની, નાગરવેલ પ્રમુખ પત્રાની, પુષ્પાની, લેાની, શાલી, ઘઉં, મગ, યત્ર વિગેરે માન્યબીજની, માળાઓની, પુટ, કપુર, ચંદનાદિ સુગંધી પદાર્થાની, સુગધી ોની, હિંગળાક જેવા રંગાની અને દ્રવ્યની ધારાદ્ધ વૃષ્ટિ વરસાવી.
રાજ્યમાં સત્ર ર્ગવધામણા
ભવનપતિ, વાનવ્યંતર, ચૈતિષ્ટ અને વૈમાનિક દેવાએ તીર્થંકરના જન્માભિષેક મહાત્સવ કર્યો પછી, પ્રાત:કાળ થતાં, સિદ્ધાર્થ રાજાએ નગરના કોટવાળાને એટલાવીને કહ્યું કેઃ— હૈ દેવાનુપ્રિયા ! તમે જલદી ક્ષત્રિયકુંડ ગ્રામ નગરના કેદખાના શુદ્ધ કરી અને તમામ કેદીએને છેડી મૂકે. (રાજનીતિમાં કહ્યું છે કે યુવરાજના અભિષેક વખતે, શત્રુના દેશ ઉપર ચડાઈ કરી વિજય મેળવ્યેા હૈાય ત્યારે અને પુત્રના જન્મ વખતે કેદીઓને મુક્ત કરવા જોઇએ. ) કેદીઓને છૂટા મૂક્યા પછી ઘી, તેલ, વિગેરે રસ માપવાનાં પળી-પાવળાં વિગેરેના માપમાં, ધાન્ય માપવાનાં પાલી, માણું વિગેરેના માપમાં (માનમાં) અને ત્રાજવાથી તેાળવાનાં શેર વિગેરેના માપમાં ( ઉન્માનમાં ) વધારે કરવેા. સમગ્ર ક્ષત્રિય ડપુર નગરને મ્હારથી તથા અંદરથી વાળીચાળી, ધૂળ વિગેરે કચરા ફે કાવી દઈ, સુગ ધી પાણી છંટાવી, છાણ વિગેરેથી લીંપાવી સાફ કરાવા; શિગાડાના આકારના ત્રણ ખુણીયાસ્થાન, જ્યાં ત્રણ રસ્તાના સંગમ થતા હોય, ચાર રસ્તાના સંગમ થત હાય, જ્યાં ઘણા રસ્તાના સંગમ થતા હાય, તેમજ ચાર દરવાજાવાળા દેવમંદિર વિગેરે અને રાજમાર્ગો તથા સામાન્ય માતિ સાસુફ કરાવી, દુકાના અને રસ્તાએના મધ્યભાગના કચરા દૂર ફે કાવી, જમીનને સરખી-સપાટ ખનાવી, પાણી છંટાવી