________________
શ્રી કલ્પસૂત્ર
રાધિક શેલતું હતું. તેમાં હંમેશા શાતા વેદનીય કર્મને જ ઉપભેગ હેાય. બીજા કમળ કરતાં સફેદ કમળ અતિ ઉત્તમ ગણાય છે તેમ બીજાં ઉત્તમ વિમાને કરતાં પણ આ વિમાન અતિ ઉત્તમ હતું.
તેરમું સ્વન–ર–રાશિ તેરમે સ્વને ત્રિશલા ક્ષત્રિયાણીએ રત્નોનો ઢગલે જે. તેમાં પુલકરત્ન, વજરત્ન, ઈન્દ્રનીલ રત્ન, (નીલમ-પન્ના) સસ્પક રત્ન, કર્કેતન રત્ન, લેહિતાક્ષ રત્ન, મરક્ત રત્ન, મસાર ગલ રત્ન, પરવાળા, સ્ફટિક રત્ન, સંગલ્પિક રત્ન, હંસગર્ભ રત્ન, શ્યામ કાંતિવાળા અંજન નામના રત્ન, અને ચંદ્રકાંત મણિ વિગેરે ભિન્ન ભિન્ન જાતનાં રન હતાં. જો કે તે રત્નરાશી પૃથ્વી તલ ઉપર હતો છતાં આકાશના શિખરને પણ પોતાની કાંતિ વડે દીપાવી રહ્યો હતો. આ રીતને મેરૂ પર્વત જે ઉંચે રત્નરાશિ ત્રિશલા ક્ષત્રિયાણીએ તેરમા સ્વપ્નમાં નિહાળે.
ચૌદમું સ્વપ્ન-નિધમ અગ્નિ ચિદમે સ્વપ્ન ત્રિશલા ક્ષત્રિયાણુંએ અગ્નિ જે. એ વિસ્તારવાળા અગ્નિમાં સ્વચ્છ ઘી અને પીળું મધ સીંચાતું હેવાથી તે ધૂમાડા વગરને અને ધગધગતે હતા. તેમાંથી ઉજવળ અને મને હર જ્વાળાઓ નીકળતી હતી. કેઈ જવાળા ન્હાની તો કઈ ટી એમ જવાળાઓને સમુહ પરસ્પરને સંકળાઈ રહ્યો હતે. એક વાળા ઉંચી તે બીજી તેનાથી ઉંચી અને ત્રીજી સે કરતાં ઉચે જવા સ્પર્ધા કરતી હોય એમ લાગતું. હાની-મહેટી સર્વ જવાળાઓ પરસ્પરમાં હરિફાઈ કરતી, અગ્નિમાં પ્રવેશ કરવા મથતી હતી. એ જવાળાઓ પૃથ્વી ઉપર રહી રહી જાણે કે