________________
શ્રી કલ્પસન
છઠ્ઠું' અચ્છેરૂ —કાશામ્બી નગરીમાં ભગવાન શ્રી મહાવીરને વાંઢવા માટે સૂર્ય અને ચંદ્ર પાતાના મૂળ વિમાના સાથે ઉતરી આવ્યા હતા, તે છઠ્ઠું આશ્ચય,
૭૦
સાતમુ અચ્છે—હરિવંશ કુળની ઉત્પત્તિના આશ્ચર્ય - કારક ઇતિહાસ નીચે પ્રમાણે;—
""
કાશાંખી નગરીના રાજા સુમુખ, વીરક નામના એક શાળવીની વનમાળા નામની સ્રીને અત્યંત રૂપાળી દેખી પાતાના સ્મૃત:પુરમાં ઉપાડી આવ્યેા. શાળવી પોતાની પ્રાણપ્રિયાના વિરહથી એટલેાખધા ગાંડાતુર થઇ ગયા કે રસ્તામાં જે કઇ મળે તેને “ વનમાળા, વનમાળા ” કહી ખેલાવવા લાગ્યા. ગામના કાતુકપ્રિય લેાકેા અને બાળકાનાં ટાળાં તેની પાછળ પાછળ ફરવા લાગ્યાં. એક દિવસે તે એવી રીતે રાજાના મહેલ નીચે આવી ચડયા અને વનમાળા, વનમાળા, પાકારવા લાગ્યા. એ વખતે રાજા અને પેલી વનમાળા ઝરૂખામાં એસીવિવિધ પ્રકારની ક્રિડા કરી રહ્યાં હતાં. વીરકની આવી ઉન્મત્ત દશા જોઇ તેમને બહુ લાગી આખ્યું. તેએ વિચારવા લાગ્યા કે,— આપણે એક માત્ર વિષયલાલસાની ખાતર આનિર્દોષ માણસને કેટલું દુ:ખ આપી રહ્યાં છીએ ? આપણે આ કામ ખરેખર અનુચિત જ કર્યું છે. અરેરે ! વિષયાંધ માણસા શું શું અન નથી કરતા ? ” આવેા પશ્ચાત્તાપ અને ખેદ કરે છે એટલામાં તા કેાઈ ભવિતવ્યતાના ચેાગે આકાશમાંથી એકદમવીજળા પડી અને તે અન્ને સ્ત્રી-પુરૂષ મરી ગયાં. રાજા અને વનમાળાનાં મૃત્યુથી પેલા વીરક શુદ્ધિમાં આવ્યા. કારણ કે તેની ઉન્મત્તાનાં કારણેા દૂર થઈ ગયાં. તેણે પેાતાના મનમાં ને મનમાં જ કહ્યું કે:-- ઠીક થયું'. પાપીઓને પાપની એવીજ સખ્ત સજા થવી જોઈએ. ” ધીરે ધીરે વીરક ડાહ્યો થયા, અને જ્ઞાન વૈરાગ્યમાં ધ્યાન આપવા લાગ્યા.
"C