________________
શ્રી કલ્પસૂત્ર
તળિયું ઉંચું હોય તે દાતાર હાય, ઉંડું હોય તે નિર્ધન હોય, વાટકા જેવું ગેળ તથા ઉંડું હોય તે ધનવંત હોય.
હાથની આંગળીઓ–પાતળી અને સીધી હોય તે સારી. પુરૂષની અનામિકા (ટચલી આંગળી પાસેની) આંગળીના વેઢાની છેલ્લી રેખાથી ટચલી આંગળી મોટી હોય તે તેને ધનની વૃદ્ધિ થાય, તેમજ મોસાળ પક્ષ પણ મહેટ હેય.
ગેત્ર, ધન અને આયુષ્યની રેખા-મણિબંધ (કાંડું અને હથેળીના વચ્ચેને સાંધ) થી જે રેખા નીકળે છે તે ગોત્રની રેખા છે અને કરમ (મણિબંધથી ટચલી આંગળા સુધીનો હથેળીને બાહ્યા ભાગ) થી જે બે રેખા ચાલે છે તે ધન તથા આયુબની રેખાઓ છે; એ ત્રણે રેખા તર્જની (અંગુઠા પાસેની) અને અંગુઠા વચ્ચે જાય છે જેમની એ ત્રણે રેખા સંપૂર્ણ તથા નિર્દોષ હોય તેમના ગેત્ર, ધન તથા આયુષ્ય સંપૂર્ણ જાણવાં. આયુષ્યની રેખાથી જેટલી આંગળીઓ ઓળંગાય તેટલા ૫રીશ પચ્ચીસ વરસનું આયુષ્ય જાણવું. ૬ માન પ્રતિષ્ઠા-સુખ અને ભાઈ બહેનની રેખા-આયુધ્ય રેખાના પલ્લવ મણિબંધની સન્મુખ નીકળે છે તે સંપત્તિના જાણવા, અને આંગળીઓની સન્મુખ નીકળે તે વિપત્તિના જાણવા. જેને મણિબંધથી ઉર્ધ્વ રેખા નીકળી અંગુઠાની સન્મુખ આવે તેને સુખ થાય, ધનનો લાભ થાય, અને રાજ્યને પણ લાભ થાય. તે ઉર્ધ્વરેખા તર્જની સન્મુખ આવે તે રાજા અથવા રાજા સરખ થાય વચલી આંગળી સન્મુખ આવે તે આચાર્ય અથવા સેનાપતિ થાય, અનામિકા સન્મુખ આવે તે ઘણા ધનવાળો સાર્થવાહ થાય. અને છેલ્લી આંગળીની સન્મુખ આવે તો લેકમાં પ્રતિષ્ઠા પામે.
અંગુઠો અને ગાત્ર રેખાની વચ્ચે ભાઈ–બહેનની રેખા હોય