________________
પ્રથમ વ્યાખ્યાન.
અત્રીશ લક્ષણા પુરૂષનું વર્ણન.
તમને કામળ હાથ-પગવાળા, લક્ષણાવાળી અને સ્વરૂપથી પિરપણ એવી પાંચ ઇંદ્રિયાવાળા તેમજ લક્ષણ અને વ્યંજનના ગુણે યુક્ત એવા પુત્ર થશે. ( અહીં લક્ષણ એટલે છત્ર, ચામરાતિ જાણવાં. ચક્રવત્તી અને તીર્થંકરાને એકહજાર ને આઠ હાય છે, ખળદેવ અને વાસુદેવને એસે આઠ હાય છે. વ્ય જન એટલે તલ તથા મસા ) અને ભાગ્યવાનને બત્રીસ લક્ષણા હોય છે, તે લક્ષશે। આ પ્રમાણે:—
( ૧ ) છત્ર, ( ૨ ) કમલ, ( ૩ ) ધનુષ્ય, ( ૪ ) રથ, ( ૫ ) વજ્રા, ( ૬ ) કાચો, (૭) અંકુશ, (૮) વાપિકા, ( ૯ ) સાથીઓ, ( ૧૦ ) તેારણુ, ( ૧૧ ) સરાવર, ( ૧૨ )કેસરી (૧૩) વૃક્ષ, (૧૪ ) ચક્ર, ( ૧૫ ) શ ંખ, ( ૧૬ ) હાથી, ( ૧૭ ) સમુદ્ર, ( ૧૮ ) કળશ, ( ૧૯ ) મહેલ, ( ૨૦ ) મત્સ્ય, ( ૨૧ ) જવ, (૨૨ ) યજ્ઞસ્તંભ, ( ૨૩ ) સ્તૂપ, ( ૨૪ ) કમંડલ, (૨૫ ) પર્વત ( ૨૬ ) ચામર, ( ૨૭ ) દર્પણુ, ( ૨૮) મળદ, ( ૨૯ ) પતાકા, (૩૦) લક્ષ્મીના અભિષેક, (૩૧) ઉત્તમમાળા અને (૩ર) મયુર. આ પ્રકારનાં મત્રીસ લક્ષણુ પુણ્યવત જીવાને જ હાય છે.
વળી એવા ખત્રીસ લક્ષણા પુરૂષનાં સાત લક્ષણ રાતાં, છ ઉંચાં, પાંચ સૂક્ષ્મ, પાંચ દ્વી, ત્રણ વિશાલ, ત્રણ લઘુ અને ત્રણ ગંભીર એવા પ્રકારના હાય છે.
શરીરના અંગાપાંગ ઉપરથી પુરૂષ પરીક્ષા.
સાત રાતાં લક્ષણા—જેના નખ, પગ, હાથ, જીભ, હાર્ટ, તાળવું અને નેત્રનાં ખૂણાં રાતાં હાય તે શ્રેષ્ઠ કહેવાય.
છ ઉન્નત લક્ષણા—કાખ, હૃદય, ડાક, નાસિકા, નખ અને સુખ એ છ વાનાં ઉન્નત હેાય તે શ્રેષ્ઠ ગણાય,