SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ વ્યાખ્યાન. અણુગારિઅ”— સાધુપણાને પન્નઇએ—પ્રાપ્ત થયેલા છે. ( અર્થાત્ દીક્ષા લીધી ) તથા હત્યુત્તરાહિ—ઊત્તરાફાલ્ગુણી નક્ષત્રમાં અણુ તે અનંત વસ્તુના વિષયરૂપ ૩૫ અણુત્તર-અનુપમ નિવાઘાએ—વ્યાઘાત રહિત, ભીંત–છાદડી વિગેરેની સ્ખલના થી રહિત, નિરાવરણે—સમસ્ત આવરણથી રહિત કસિણે—કૃત્સ્ન, સર્વ પર્યાયથી યુક્ત-સર્વ વસ્તુઓને જણાવનારૂ ડિપુણે—સર્વ અવયવાથી સંપૂર્ણ ( એવા પ્રકારનું પ્રધાન) કેવલવરનાણુ દસણે—કેવલજ્ઞાન, કેવલદશ ન સમુપને—ઉત્પન્ન થયું (અને તે ઉત્તરાફાલ્ગુણી નક્ષત્રમાંજ) સાઇણા પરિનિથ્થુએ ભયવ—મને સ્વાતિ નક્ષત્રમાં ભગવાન શ્રી વીર મેાક્ષે ગયા. હવે વિસ્તારવાળી વાચનાથી શ્રી વીર પ્રભુનું ચરિત્ર કહે છે:— તેણું સમએણું—વિગેરેના અર્થ પૂર્વની જેમ જાણી લેવા. જે સે ગિમ્હાણ —ગ્રીષ્મૠતુના સમયના ચત્યે મારો—ચેાથેા માસ અર્જુમે પકખે-આઠમે પક્ષ આસાઢ સુધ્—આષાઢ માસના શુકલ પક્ષ તસ્સણ` આસાહસુÊસ—તે આષાઢ માસના શુકલપક્ષની છ િપ ખેણુ —છઠ્ઠિ રાત્રિયે ( દિવસ અને રાત્રી વડે મહારાત્રીના એ પક્ષ ગણાય છે તેથી અહીં રાત્રીના ઉલ્લેખ કર્યો છે. અહીં પક્ષ એટલે રાત્રી, -
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy