SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ આર અને આઠથી સત્તા અને ચૌથી ચૂડાનિ છંદ બનાવી શકાય. તે ઉપરાંત આ તમામના ઉપભેદ પણ કરી શકાય. તે પ્રમાણે માત્રાભેદની સહાયથી તારાબ્રુવન્દ્ર, નવરંનમ્, સ્થવિરાસત્તમ્, સુમામ્, પવનપ્રવમ્, મુમ્, ઇત્યાદિ છંદો બને છે. આમ ચેાસઠ પ્રકારની દ્વિપદી કરી શકાય છે. ૭.૫૭ થી ૭.૭ર સુધીના સૂત્રેામાં દ્વિપદીની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય અપભ્રંશ અને પ્રાકૃતના છંદોની ચર્ચા અત્રે કરવામાં આવી ન હોય તે બધાને એક સર્વ સામાન્ય નામ ગાથા' તરીકે ઓળખવામાં આવે છે. છંદાનુશાસનના આઠમા અધ્યાયમાં પ્રસ્તાર ઈત્યાદિષ્ટ પ્રત્યયની ચર્ચા આચાય શ્રી હેમચદ્રસૂરિજીએ કરી છે. છંદોના વિસ્તરણની વિધિ એટલે પ્રસ્તાર. આ વિધિના ઉલ્લેખ અગાઉ કરવામાં આવ્યા છે. સમવૃત્ત, અસમવૃત્તછંદોના પ્રસ્તાર થઇ શકે છે. તે પ્રમાણે આર્યા ઈત્યાદિ જાતિ છદ્મના પ્રસ્તાર મને છે. છંદ પ્રસ્તરણ વિધિ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. જેમ કે સમવૃત્તના ઉદાહરણ લઈએ. ત્રણ ગુરુ અક્ષર ડડડ ગણાય. હવે પ્રથમ ગુરુની નીચે લઘુનું ચિહ્ન મૂકવાનું હાય છે. તે પછી ક્રમશઃ ગાઠવણી કરવાની થાય છે. જેવી રીતે ડઽ, IS આ પ્રમાણે બધા જ પર્યાયેા ગોઠવતાં જવાનુ હાય છે તે વિધિ મુજબ ડડડ, ડિડ, ડોડ, ધાડ, ડડા, હા, ના, ॥ કેટલીક સધિ આચાય જણાવે છે. તેથી કે સંખ્યા ગણતરી કરવી નહીં. આ પ્રમાણે અસમ છંદનુ" પ્રસ્તરણ કરી શકાય. અસમ માત્રા છંદનું ગણિત ચેાડુ'ક અઘરૂ અને શુષ્ક બને છે તેમ છતાં છં વૈવિધ્ય માટે તેને આવશ્યક માન્યું છે. આ પ્રમાણે શરૂઆતમાં ગુરુ વર્ણ ની સ્થાપના કરીને ક્રમશઃ બધા જ લઘુમાં તેને પરિવર્તન કરતાં ૧૬ ભેદ સ‘ભવી શકે છે. વિષમ પાદના ચારે પદ અનિયમિત હોય છે એટલે કે સમ અને અસમપાદ વૃત્તો કરતાં ત્યાં અલગ પરિસ્થિતિ હાય છે. તેથી તેનુ' પ્રસ્તરણ થાડુંક કિલષ્ટ અને સ`શ્લિષ્ટ અને તે સ્વાભાવિક છે. જ્યારે પદ સ`ખ્યા બદલાય (બીજા, ત્રીજા, ચાથા ચરણમાં)
SR No.023484
Book TitleChandonushasanam
Original Sutra AuthorN/A
AuthorAnantchandravijay
PublisherChandroday Charitable and Religious Trust
Publication Year1988
Total Pages260
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy