SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ जीवन परिमल सुवास પૃથ્વી પરના અનેક કેાટી જીવામાં માનવદેહ અમૂલ્ય માનવામાં આવે છે. લાખા ચેાનિના જન્મ અને મરણના અનુભવા પછી દુભ માનવશરીર પ્રાપ્ત થાય છે. પૂર્વજન્મના શુભ સૌંસ્કારાના સમુચિત ઉદય થવાને કારણે, જેમ ઘેરા અધકારના અનુભવ પછી તેજસ્વી સૂર્યના ઉય થાય અને તિમિર દૂર થાય તેમ, સદ્દભાગી જીવને ધર્માવલ બી કુટુ ખમાં જન્મ મળે છે. ગયા જન્માની લેણ-દેણને કારણે જ આ પવિત્ર સ`સ્કારી જીવ સૌંસારમાં રહીને પેાતાની સાંસારિક જવાબદારીઓનું પાલન કરીને પણ પેાતાના ચિત્તને અને હૃદયને ધર્મની સાથે સતત જોડી રાખે છે. આવા માક્ષગામી જીવ સ'સારના વમળમાં ફસાતા નથી. જેવી રીતે કાઈ ચાઢો પેાતાનાં શસ્રોઅસ્રોને હમેશાં ચમકતાં અને તૈયાર રાખે છે તેવી સાધુચરત માનવી જીવનની પ્રત્યેક ક્ષણને આત્માના વિકાસમાં પ્રત્યેાજે છે. ઘર-બાર, પત્ની–પુત્ર, વ્યવસાય-ધધામાં કાર્યરત રહેવા છતાં એકધ્યેય માનવી ધર્મ તરફની પેાતાની દૃષ્ટિને ચૂકતા નથી. અને ગતજન્માના ધાર્મિક સંસ્કારોના ઉદયને કારણે સતત સમાજઉપયાગી અને માનવસેવાની પ્રવૃત્તિઓ આ પ્રકારના સજ્જના કરતા હાય છે. તેમને સપત્તિના લેશ માત્ર ઘમંડ હાતા નથી. લક્ષ્મીની અનરાધાર વર્ષા થવા છતાં તેનું અભિમાન નહીં, વાડી–વજીફા અને ભવ્ય પ્રાસાદ હાવા છતાં આવા મહામાનવા ધર્મના સ`સ્કારોને કારણે, નીતિમય વ્યવહારને કારણે, આગમ ગ્રંથાના સતત શ્રવણને કારણે, સતાની કૃપાને કારણે પુણ્યનું ભાથું બાંધીને જીવતા હાય છે. અમદાવાદ જેવા રાજનગરની પવિત્ર ભૂમિમાં આવા અનેક નરરત્ના સાદગી અને ગૌરવપૂર્ણ જીવન જીવી ગયા હતા ઉત્તમ સસ્કારી નાગરિકાની ભવ્ય પર પરા અને શહેરના આબરૂદાર અમદાવાદ નગરના 1
SR No.023484
Book TitleChandonushasanam
Original Sutra AuthorN/A
AuthorAnantchandravijay
PublisherChandroday Charitable and Religious Trust
Publication Year1988
Total Pages260
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy