SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્દગુણવિવરણ શબ્દાર્થ “સહદર, સાથે અભ્યાસ કરનાર, મિત્ર, વ્યાધિમાં રક્ષણ કરનાર અને માર્ગમાં વાતચિત કરનાર એ પાંચ ભાઈઓ કહેવાય છે. ૮ એ આદિ બીજા પણ નમસ્કારરૂપ પૂજાને યોગ્ય જાણી લેવા. હવે ગ્રંથકર્તા આ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા માતાપિતાની પૂજા કરવાને આગ્રહ કરે છે– "कृतज्ञतामात्मनि संविधातुं, मनस्विना धर्ममहत्वहेतोः । पूजाविधौ यत्नपरेण माता-पित्रोः सदा भाव्यमिहोत्तमेन ॥९॥" શબ્દાર્થ–આ લેકમાં પ્રશસ્ત મનવાળા ઉત્તમ પુરુષે પિતામાં કૃત તાનું આરોપણ કરવાના અને ધર્મની શ્રેષ્ઠતા વધારવાના હેતુથી, હમેશાં માતાપિતાની પૂજા કરવામાં પ્રયત્ન કરવા ઉદ્યક્ત થવું જોઈએ. ૯ S -
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy