SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ વિચાર ચોથો - શાશ્વતજિનચૈત્યોની સંખ્યાનો વિચાર વિચાર ચોથો - શાશ્વતજિનચૈત્યોની સંખ્યાનો વિચાર - અહીં ત્રણ મત છે – (i) ગ્રન્થકારનો મત- વ્યંતર અને જ્યોતિષમાં અસંખ્ય શાશ્વતજિનચૈત્યો છે. તે સિવાયના ત્રણ લોકમાં ૮,પ૬,૯૭,૫૩૪ શાશ્વતજિનચૈત્યો છે. ઊર્ધ્વલોકમાં ૮૪,૯૭,૦૨૩ શાશ્વતજિનચૈત્યો છે. તે આ પ્રમાણે – દેવલોક વિમાન શાશ્વતજિનચૈત્યો સૌધર્મ ૩૨,૦૦,૦૦૦ ૩૨,૦૦,૦૦૦ ઈશાન ૨૮,00,000 ૨૮,૦૦,૦૦૦ સનકુમાર ૧૨,૦૦,૦૦૦ ૧૨,,OOO માહેન્દ્ર ૮,૦૦,૦૦૦ ૮,૦૦,૦૦૦ બ્રહ્મલોક ૪,૦૦,૦૦૦ ૪,૦૦,૦૦૦ લાંતક ૫૦,૦૦૦ ૫૦,૦૦૦ મહાશુક્ર ૪૦,૦૦૦ ૪૦,૦૦૦ સહસ્રાર ૬,૦૦૦ ૬,OOO આનત-પ્રાણત ૪૦૦ ૪૦૦ ૩OO ૩OO ૧૧૧ ૧૧૧ આરણ-અર્ચ્યુત નીચેના ત્રણ ગ્રેવયક મધ્યમ ત્રણ ગ્રેવયક ઉપરના ત્રણ ગ્રેવયક અનુત્તર ૧૦૭ ૧૦૭ ૧૦૦ ૧૦) કુલા ૮૪,૯૭,૦૨૩ ૮૪,૯૭,૦૨૩
SR No.023431
Book TitleVichar Saptatika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy