SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ દેવના ૧૯૮ ભેદ આ ૧૦૧ પ્રકારના ગર્ભજ-સંમૂચ્છિમ એમ બે-બે ભેદો છે. એટલે ૧૦૧ ૪ ૨ = ૨૦૨ ભેદો થયા. ગર્ભજ મનુષ્યોના પર્યાપ્તા-અપર્યાપ્તા એમ બે-બે ભેદો છે. સંમૂચ્છિમ મનુષ્યો અપર્યાપ્તા જ હોય છે. એટલે ૧૦૧ ૪૨ = ૨૦૨, ૨૦૨ + ૧૦૧ = ૩૦૩ ભેદો થયા. મનુષ્યના ભેદો - ભેદ ૧૦૧ જીવો પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય અપર્યાપ્તા ગર્ભજ મનુષ્ય અપર્યાપ્તા સંમૂચ્છિમ મનુષ્ય ૧૦૧ ૧૦૧ કુલ ૩૦૩ () દેવના ૧૯૮ ભેદ છે. તે આ પ્રમાણે - (a) ભવનપતિદેવોના ૨૫ ભેદ છે. તે આ પ્રમાણે - (A) અસુરકુમાર વગેરે ૧૦. તેઓ રત્નપ્રભા પૃથ્વીમાં ઉપર-નીચે ૧,૦૦૦-૧,૦૦૦ યોજન છોડીને વચ્ચેના ૧,૭૮,૦૦૦ યોજનમાં રહે છે. તે આ પ્રમાણે – ૧) અસુરકુમાર ૨) નાગકુમાર ૩) વિદ્યુકુમાર ૪) સુવર્ણકુમાર ૫) અગ્નિકુમાર ૬) વાયુકુમાર
SR No.023431
Book TitleVichar Saptatika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy