SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ અધ્યાત્મોપનિષકરણ કી રાä ક્ષમેવ, ન સમ્ & ज्ञानयोगस्य वैशिष्ट्यमावेदयति → ज्ञानयोगः = निरुक्तप्रातिभज्ञानलक्षण-संज्ञानयोग आकैवल्यं = केवलज्ञानप्राप्तिं यावत् मुनेः = ज्ञानिनः पार्थं = सान्निध्यं न = नैव मुञ्चति, केवलज्ञानमसंपाद्य तस्यानुपरमात् । तत्साधकतयैव सर्वेषां धर्मव्यापाराणामिष्टत्वात् ॥२/३॥ રાત્રી SSત્મતત્વાસમવમવેદ્રયતિ –– “તવત’ તિ | तत्त्वतो ब्रह्मणः शास्त्रं लक्षकं न तु दर्शकम् । न चादृष्टात्मतत्त्वस्य दृष्टभ्रान्तिर्निवर्तते ॥४॥ તવતઃ = પરમાર્થતા સારવં બ્રહ્મઃ = શુદ્ધસ્થSSત્મનો ઋક્ષ = “મટું સુરવી, ગૌર’ इत्यादिलौकिकसाक्षात्कारापेक्षया विशेषरूपेण प्रतिपादकत्वेऽप्यात्मानुभवापेक्षया तु सामान्यतः प्रतिपादकं = परिचायकं = प्राथमिकयोगप्रवृत्त्युत्तरकालीनाऽऽत्मानुभवसुसंवादकम् । अनेन → तत्र प्रथमे तत्त्वज्ञाने संवादको गुरुर्भवति । दर्शयिता त्वपरस्मिन् <- (१२/१५) इति योगशास्त्रवचनमपि व्याख्यातम्, गुरोः तद्वचनस्य वा शास्त्रमर्यादानतिक्रमेण शास्त्रस्थानीयत्वात् । न तु दर्शकं = विशेषरूपेण साक्षात्कारजनकं, છે. દેશ-કાળ-સમાજ-રાજકીય-ભૌગોલિક પરિસ્થિતિના વળાંક વગેરેના કારણે મુમુક્ષુઓને અપેક્ષિત નવી સૂચનાઓ પૂરી પાડવા માટે તે તે સમયના આચાર્ય ભગવત વગેરે જરૂરી શાસ્ત્રની રચના, સામાચારીના ફેરફાર, પટ્ટક, બંધારણ વગેરે કરે છે. તેની ઉપેક્ષા કે અવહેલના કોઈ પણ મુમુક્ષુ ન કરી શકે. જો તેમ તે કરે તો તે મોક્ષમાર્ગથી ભ્રષ્ટ થાય છે. આનું ઉદાહરણ - શિથિલાચારી જતિઓના કાળમાં સંવેગી સાધુઓએ પીળાં કપડાં પહેરવાનો કરેલો નિર્ણય છે. તે સમયે દરેક સંવેગી સાધુઓએ સફેદ વસ્ત્ર છોડી પીળા વસ્ત્ર ધારણ કર્યા. પરંતુ જ્યારે જતિઓના સમયનો અંત આવ્યો ત્યારે (રોડનું સમારકામ પુરૂં થતાં ડાઈવર્ઝનનું પાટીયું ઉઠાવી લેવામાં આવે તેમ) સંવેગી સાધુઓએ પીળાં વસ્ત્ર છોડી પુનઃ સફેદ વસ્ત્ર ધારણ કરવાનો નિર્ણય કર્યો. ગ્રંથકારશ્રી જ્ઞાનયોગનું વૈશિસ્ય દર્શાવે છે કે પૂર્વોક્ત પ્રાભિજ્ઞાન રૂપ સંજ્ઞાનયોગ કેવલજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જ્ઞાની એવા મુનિનું સાન્નિધ્ય છોડતો નથી જ. કારણ કે કેવલજ્ઞાન પ્રાપ્ત કરાવ્યા વિના તે અટકતો નથી. સર્વ ધર્મપ્રવૃત્તિઓ પણ તેના સાધનરૂપે જ ઈષ્ટ છે. (૨/3) શાસ્ત્રમાં આત્મતત્વનો સાક્ષાત્કાર કરાવવાનું સામર્થ્ય અસંભવિત છે આ વાતને ગ્રંથકારથી જણાવે છે. લોકાર્ચ - પરમાર્થથી શાસ્ત્ર બ્રહ્મ તત્ત્વનું લક્ષક = પરિચાયક છે, દર્શક = દર્શન કરાવનાર નથી. અને આત્મતત્ત્વનું દર્શન નહિ કરનાર વ્યક્તિની પ્રત્યક્ષાત્મક ભ્રાંતિ દૂર થતી નથી. (૨/૪) # આત્મદર્શનથી જ દેહાધ્યાસ તૂટે ઢીકાર્ચ - પરમાર્થથી શાસ્ત્ર બ્રહ્મ તત્વનું = વિશુદ્ધ આત્માનું લક્ષક = સામાન્યતઃ પ્રતિપાદક = પરિચાયક જ છે. શાસ્ત્ર તો પ્રાથમિક યોગ પ્રવૃત્તિઉત્તરકાલીન આત્માનુભવનો સુસંવાદ કરાવે છે. તેથી યોગશાસ્ત્રમાં જણાવેલ > પ્રથમ તત્ત્વજ્ઞાનમાં ગુરુ સંવાદક બને છે અને ઉત્તરકાલીન તત્ત્વજ્ઞાનને તો તે સાધક પોતે જ જુએ છે. –આ વાતની પણ વ્યાખ્યા થઈ જાય છે. કેમ કે ગુરુ કે ગુરુનું વચન શાસ્ત્રમર્યાદાનું અતિક્રમણ કરતું ન હોવાથી તે બન્ને શાસ્ત્રસ્થાનીય છે. જો કે “હું સુખી છું, હું ઉજળો છું.” ઈત્યાદિ લૌકિક સાક્ષાત્કારની અપેક્ષાએ તો શાસ્ત્ર, આત્માનું વિશેષરૂપે પ્રતિપાદન કરે છે જ. છતાં પણ આત્મસાક્ષાત્કારની અપેક્ષાએ તો શાસ્ત્ર આત્માનો સામાન્ય રૂપે જ પરિચય કરાવે છે. વિશેષરૂપે આત્માનો સાક્ષાત્કાર શાસ્ત્ર કરાવતું નથી. કારણ
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy