SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૭ * साम्यरतौ कषायाऽसम्भवः ॐ અધ્યાત્મપનિષત્રકરણ-૪/૧૨ सम्बोधसप्तति-६८) इति । ततश्च संसारप्रवृद्धिः । तदुक्तं दशवैकालिके -> कोहो य माणो य अणिग्गहीया, માયા ૧ મો પટ્ટમાT | વત્તારિ સિTI સાવા સિવંતિ મૂછડું પુમવસ || – (૮ ४०) इति । यत्तु भगवद्गीतायां → क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः । स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति ।। <- (२/६३) इत्येवमुक्तं तत्र क्रोधस्य मानाद्युपलक्षकत्वमवगन्तव्यम्। एतेन → नाऽकार्यमस्ति क्रुद्धस्य नाऽवाच्यं विद्यते क्वचित् ८- (सुन्दरकाण्ड-५५/५) इति वाल्मीकिरामायणवचनमपि व्याख्यातम् । न हि प्रबलमानमायालोभग्रस्तान्तःकरणस्यापि किमप्यकार्यमवाच्यं वा विद्यते રૂતિ વિમવનયમ્ I૪/શા ગમતમાકરોતિ – “પ્રશ્વના’ તિ | प्रारब्धजा ज्ञानवतां कषाया, आभासिका इत्यभिमानमात्रम् । नाश्यो हि भावः प्रतिसङ्ख्यया यो, नाबोधवत्साम्यरतौ स तिष्ठेत् ॥१२॥ > જ્ઞાનવતાં = તત્ત્વજ્ઞાનવતાં પાયા: પ્રાથના = પ્રારબ્ધાન્રષ્ટનન્યા: | મત હવે મામાકરોડ પૂર્વ (૮ વર્ષ જૂન) સુધીની સંયમસાધનાને કષાય રૂપી વૈશ્વાનર ક્ષણવારમાં ભસ્મીભૂત કરે છે, અને તેના લીધે સંસારની વૃદ્ધિ થાય છે. દશવૈકાલિકસૂત્રમાં શય્યભવસૂરિ નામના ૧૪ પૂર્વધર મહર્ષિએ ઉપરોક્ત હકીકતને ખ્યાલમાં રાખીને જણાવેલ છે કે – નિગ્રહ કર્યા વગરના ક્રોધ અને માન કષાય તેમજ વધતા એવા માયા અને લોભ નામના કષાય - આ ચારે ય કાળા કષાયો પુનર્જન્મના વૃક્ષને સિંચે છે. -ભગવદગીતામાં > ક્રોધથી સંમોહ (મૂઢતા) થાય છે. મૂઢતાથી સ્મૃતિનો ભ્રશ થાય છે. સ્મૃતિભ્રંશથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિનાશથી સાધક સંપૂર્ણ રીતે નષ્ટ થાય છે. –આ પ્રમાણે જે જણાવ્યું છે તેમાં ક્રોધ એ માન વગેરે કષાયનું સૂચક છે એમ જાણવું. આવું કહેવાથી > ક્રોધી વ્યક્તિને કશું પણ, કયાંય પણ અકાર્ય હોતું નથી કે અવાય (બોલી ન શકાય તેવું) નથી હોતું. –આ પ્રમાણે વાલ્મીકી રામાયણના વચનની પણ વ્યાખ્યા થઈ ગઈ. ખરેખર, પ્રબળ ક્રોધની જેમ પ્રબળ માન, માયા, લોભથી ગ્રસ્ત થયેલ અંતઃકરણવાળા જીવને પણ કોઈ પણ અકાર્ય એ અકાર્ય રહેતું નથી અને અવા તે અવાએ રહેતું નથી. ઉગ્ર કષાયથી ગ્રસ્ત વ્યક્તિ ગમે તે બોલે, અત્યંત નિર્ગુણ કાર્ય પણ કરે, અને અત્યંત મલિન વિચારધારાએ પણ ચઢે, તેને કશું પણ અજુગતું લાગતું નથી, કેમ કે તેને કષાયરૂપી મદીરાનો ગાઢ નશો ચઢેલો છે. આ રીતે વિશેષ વિચારણા કરીને સાધકે કષાયથી મુક્ત થવા સતત પ્રયત્નશીલ રહેવું. (૪/૧૧) અન્ય મતનું નિરાકરણ કરતા ગ્રંથકારથી જણાવે છે કે – શ્લોકાર્ચ :- “જ્ઞાનીઓને પ્રારબ્ધથી ઉત્પન્ન થયેલા કષાયો આભાસ માત્ર હોય છે. આવી માન્યતા માત્ર અભિમાનરૂપ છે, કારણ કે પ્રતિપક્ષની પ્રકુટ ભાવનાથી નટ થનાર ભાવ સમતાના સુખમાં અજ્ઞાનની જેમ ટકી ન શકે. (૪/૧૨) દિક તત્ત્વજ્ઞાની કષાય ન કરે કે ટીકાર્ચ - > “તત્ત્વજ્ઞાનીઓમાં કષાય પ્રારબ્ધથી ઉત્પન્ન થયેલા હોય છે. તેના કારણે તે કાયસ્વરૂપ ન હોવા છતાં પણ કષાય સ્વરૂપે ભાસે છે. તેથી તે આભાસ માત્ર છે.’ પરશુરામ ઋષિએ સમગ્ર પૃથ્વીને અનેકવાર સંહાર દ્વારા ક્ષત્રિય વિહોણી કરી. દુર્વાસા ઋષિએ અનેકને શ્રાપ આપ્યા. બીજા પણ અનેક ઋષિઓએ જે
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy