SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ અધ્યાત્મોપનિષત્પકરણ 28 साम्यमेव परं ध्यानम् 08 सर्वयोगः तस्याः = समताया एव प्रपञ्चः = विस्तरः । तदुक्तं अध्यात्मसारे एव → उपायः समतैवैका मुक्तेरन्यः क्रियाभरः । तत्तत्पुरुषभेदेन तस्या एव प्रसिद्धये ॥ <- (९/२७) इति । योगसारेऽपि > શ્રુત-શ્રામખ્યયોગાનાં પ્રપદ્મ: સામ્યતવે – ( ૨૨) રૂત્યુન્ ! જ્ઞાનાવેડા > સામ્યમેવ परं ध्यानं प्रणीतं विश्वदर्शिभिः । तस्यैव व्यक्तये नूनं मन्येऽयं शास्त्रविस्तरः ।। <- (२४/१३) इत्युक्तम् //૪/૨૦ળી સામ્યવિરોધનમારું – “ગન્ધs'તિ | अल्पेऽपि साधुन कषायवहावहाय विश्वासमुपैति भीतः । प्रवर्धमानः स दहेद् गुणौघं, साम्याम्बुपूरैर्यदि नापनीतः ॥११॥ कषायविपाकविलोकनादिनाऽनात्मदशातो भीतः साधुः अल्पेऽपि कषायवह्नौ = क्रोधाद्यनले अह्नाय = द्रुतमविचार्य विश्वासं नोपैति, यतः सः कषायानलः साम्याम्बुपूरैः = समतावारिपूरैः यदि नापनीतः = न विध्यापितः स्यात् तर्हि ऋण-व्रणादिवत् प्रवर्धमानः सन् = कषायवह्निः गुणौधं दहेत् = विनाशयेत् । अत एवोक्तं → अणथोवं वणथोवं कसायथोवं च अग्गियोवं च । न भे विससियव्वं थोवं पि तं बहु होई ॥ <- ( ) । तदुक्तं निशीथभाष्य-बृहत्कल्पभाष्यादौ अपि → जं अज्जियं चरित्तं देसूणाए पुचकोडीए । तंपि कासाइयमेत्तो नासेइ नरो मुहुत्तेण ॥ <- (नि.भा.२७३-बृ.भा.२७१५ છે. – યોગસારમાં પણ જણાવેલ છે કે – શાસ્ત્રયોગ અને ગ્રામયયોગનો વિસ્તાર સામ્યપ્રાપ્તિના હેતુ અર્થે છે. - જ્ઞાનાર્ણવ ગ્રંથમાં પણ જણાવવામાં આવેલ છે કે – સામ્ય એ જ સર્વશ્રેષ્ઠ ધ્યાન છે - એવું સર્વજ્ઞ ભગવંતે બતાવેલ છે. શાસ્ત્રોનો વિસ્તાર તો ખરેખર, સામ્યયોગની અભિવ્યક્તિ માટે જ છે - એવું હું (શભચંદ્રજી) માનું છું. – (૪/૧0) સામ્યયોગના વિરોધીને ગ્રંથકારથી જણાવે છે. શ્લોકાર્ચ - થોડાં પણ કષાયરૂપી અગ્નિ ઉપર પાપભીરૂ સાધુ જલ્દીથી વિશ્વાસ રાખતો નથી. જો તેને સમતારૂપી પાણીના પૂરથી શાંત કરવામાં ન આવે તો પ્રકૃષ્ટ રીતે વધતો એવો કપાયરૂપી અગ્નિ ગુણના સમુદાયને બાળી નાંખે. (૪/૧૧) [ સાધુ કષાયનો ભરોસો ન કરે ના ટીકાર્ચ - કષાયના કટુ વિપાક સ્વરૂપ વિકૃત બિહામણી અનાત્મદશા- વિભાવદશાને જોવા વગેરેના કારણે અનાત્મદશા સ્વરૂપ વિકૃત પાપથી ભયભીત થયેલ સાધુ અલ્પ પણ ક્રોધ વગેર કષાય સ્વરૂપ અગ્નિ ઉપર, વગર વિચાર્યું જલ્દીથી વિશ્વાસ રાખતા નથી. કારણ કે જો તે કવાયરૂપી અગ્નિ સમતારૂપી પાણીના પૂરથી બુઝાવવામાં ન આવે તો, ધનના ઋણની જેમ, શરીરમાં પડેલા ઘાની જેમ પ્રકૃષ્ટ રીતે તે કયાય રૂપી અગ્નિના ભડકા વધતા જાય છે, અને અંતે તે કષાયની જવાલા ગુણના સમુદાયને બાળી નાંખે છે. માટે જ તો કહ્યું છે કે -> થોડું ઋણ, થોડો ઘા, થોડો કષાય અને થોડો અગ્નિ - આ ચારનો વિશ્વાસ ન કરવો. કારણ કે તે થોડા હોવા છતાં ઘણાં છે. -નિશીથસૂત્રભાષ્ય, બૃહતા૫ભાષ્ય, સંબોધ-સંમતિ વગેરે ગ્રંથોમાં કહેવું છે કે – કંઈક ન્યૂન પૂર્વકોડ વર્ષ સુધીની સાધનાથી જે ચારિત્રનો વૈભવ પ્રાપ્ત કરેલ હોય તેને પણ સાધુ માત્ર કષાય કરવાના કારણે બે ઘડીમાં ગુમાવે છે. <-૭૦૫૬૦ અબજ વર્ષ = ૧ પૂર્વ. આવા ૫-૧૦, લાખ-દશલાખ નહિ પણ
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy