SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૭ કદિ નિનક્ષત્વિજળિયાથી મસાનુષ્ઠાનમ્ ક અધ્યાત્મોપનિષત્પકરણ-૩/૪૨ यत्क्रियते तत्प्रीत्यनुष्ठानम् । एतत्तुल्यमप्यालम्बनीयस्य पूज्यत्वविशेषबुद्ध्या विशुद्धतरव्यापारं भक्त्यनुष्ठानम् । शास्त्रार्थप्रतिसन्धानपूर्वा साधोः सर्वत्रोचितप्रवृत्तिर्वचनानुष्ठानम् । व्यवहारकाले वचनप्रतिसन्धाननिरपेक्षं दृढतरसंस्काराच्चन्दनगन्धन्यायेनाऽऽत्मसाद्भूतं जिनकल्पिकादीनां क्रियासेवनमसङ्गानुष्ठानमिति व्यक्तं योगविंशिकावृत्तौ (ા.૨૮-પૃ.૨૦) | Fથા વૈતત્તત્ત્વ તથા વિસ્તરતો વ્યવસ્થિતમામઃ ન્યાન્વેિન્યામ્ (ફોડરીyRTI૨૦/૩-ટી-98- ) ૩/૪શા જ્ઞાન-ક્રિયાસમુયમેવાડવેતિ > “જ્ઞાન” તિ | ज्ञाने चैव क्रियायां च युगपद्विहितादरः । द्रव्यभावविशुद्धः सन् प्रयात्येव परं पदम् ॥४२॥ ज्ञाने = श्रुत-चिन्ता-भावनाभिधाने विज्ञानत्रितये आत्मपरिणतिमत्तत्त्वसंवेदनाख्ये ज्ञानद्वितये वा प्रीति-भक्ति-वचोऽसङ्गाभिधानायां इच्छा-प्रवृत्ति-स्थैर्य-सिद्धयाख्यायां वा क्रियायां च युगपत् = समकालं विहितादरः = प्रकटितयत्नः द्रव्य-भाव-विशुद्धः सन् = सत्क्रियाप्रवृत्त्या क्रियामलविगमेन द्रव्यशुद्धिं सज्ज्ञानयत्नेन च विषयतृष्णा-कषायकण्डुत्यादिमनोमलमुक्त्या भावशुद्धिमङ्गीकुर्वाणः परं पदं मोक्षाभिधानं प्रयाति અને શ્રેષ્ઠ પ્રીતિ ઉત્પન્ન થાય તથા બીજા કાર્યોને છોડીને કરવામાં આવે તે પ્રીતિ અનુષ્ઠાન છે. (૨) જે અનુષ્ઠાન બહારથી પ્રીતિ અનુષ્ઠાન જેવું જ હોય પરંતુ તેના વિષયમાં = આલંબનમાં વિશેષ પ્રકારે પૂજ્યપણાની = આરાધ્યપણાની બુદ્ધિથી વિશુદ્ધતર પ્રવૃત્તિ સ્વરૂપ હોય તે ભક્તિ અનુષ્ઠાન કહેવાય છે. (૩) શાસ્ત્રાર્થના પ્રતિસંઘાનપૂર્વક સાધુ ભગવંત સર્વત્ર જે ઉચિત પ્રવૃત્તિ કરે તે વચન અનુષ્ઠાન કહેવાય છે. (૪) શાસ્ત્રના અત્યંત દઢ સંસ્કારના કારણે પ્રવૃત્તિ સમયે શાસ્ત્રવચનના સ્મરણની અપેક્ષા = આવશ્યકતા ન હોય તથા ચંદનમાં જેમ ગંધ આત્મસાત થયેલ હોય તે રીતે જિનકલ્પી વગેરે મહર્ષિઓની પ્રવૃત્તિ અસંગ અનુષ્ઠાન કહેવાય છે. આ પ્રમાણે પ્રસ્તુત ગ્રંથકારે યોગāશકાની ટીકામાં સ્પષ્ટતા કરેલ છે. આ ચારેય અનુષ્ઠાનનું અહીં જણાવેલ સંક્ષિપ્ત તત્ત્વ અમે ષોડશ ગ્રંથની કલ્યાણકંદલી નામની ટીકામાં અને તિદાયિની નામની ગુજરાતી વ્યાખ્યામાં વિસ્તારથી જણાવેલ છે. અધિક જિજ્ઞાસુએ ત્યાંથી જાણી લેવું. (૩/૪૧) જ્ઞાન અને ક્રિયાના સમુચ્ચયને જ ગ્રંથકારશ્રી જણાવે છે. લોકાર્ચ :- જ્ઞાનમાં અને ક્રિયામાં એકી સાથે પ્રયત્ન કરનાર એવો પુરૂષ દ્રવ્ય અને ભાવથી વિશુદ્ધ થતો પરમપદને પામે જ છે. (૩/૪૨) | Bg જ્ઞાન-ક્રિયાના સમુચ્ચયથી મોક્ષ થg ટીકાર્ચ - શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન આમ ત્રણ પ્રકારે જ્ઞાન છે અથવા તો આત્મપરિણતિવાળું જ્ઞાન અને તન્વસંવેદન નામનું જ્ઞાન-આમ બે પ્રકારે જ્ઞાન ઉપાદેય છે. તથા પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ - આ પ્રમાણે ચાર પ્રકારની ક્રિયા છે. અથવા તો ઈચ્છા - પ્રવૃત્તિ- સ્વૈર્ય-સિદ્ધિ આમ ચાર પ્રકારે કિયા પ્રસિદ્ધ છે. ઉપરોક્ત જ્ઞાન અને ક્રિયામાં એકી સાથે આદરપૂર્વક પ્રયત્ન કરનાર સાધક સતકિયા પ્રવૃત્તિ દ્વારા ક્રિયામલનો ત્યાગ થવાથી દ્રવ્ય શુદ્ધિને પામે છે અને સમગૂ જ્ઞાનમાં પ્રવૃત્તિ કરવાથી વિષયતૃષ્ણા, કષાયની ખંજવાળ વગેરે સ્વરૂપ મનના મેલથી મુક્ત થઈને ભાવ શુદ્ધિને પ્રાપ્ત કરે છે. આ રીતે આગળ વધતાં મોક્ષ નામના પરમપદને અત્યંત ઝડપથી પ્રાપ્ત કરે છે.
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy