SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ 8 दर्पणोपमाप्रयोजनाविष्करणम् 88 અધ્યાત્મોપનિષપ્રકરણ-૨/૬૧ तार्थप्रदर्शकत्वार्थस्वरूपविपर्यासाकर्तृत्वानि ऋजुदर्पणे इव शुद्धचैतन्येऽपि सन्तीति दर्पणोपमा सङ्गतिमङ्गति ||૨/૬૦ तर्हि तत्त्वं किमपुनर्बन्धकादिकर्तृकं सत्क्रियाकलापात्मकं योगिकर्तृकं शुद्धोपयोगलक्षणं वा ? इत्याशજીવીમદ્ > “મવત' તિ | भवतु किमपि तत्त्वं बाह्यमाभ्यन्तरं वा, हृदि वितरति साम्यं निर्मलश्चेद्विचारः ॥ तदिह निचितपश्चाचारसञ्चारचारु-स्फुरितपरमभावे पक्षपातोऽधिको नः ॥६१॥ कश्चिदपि चेत् = यदि निर्मलः = रागाद्युपरागशून्यः विचारः = आत्मविचारः हृदि = आत्मनि साम्यं = अविद्योपकल्पितेष्टत्वानिष्टत्वसंज्ञापरिहारेण व्यवहारतः शुभाशुभानां विषयाणां तुल्यताभावनं वितरति = वितनोति तदा तत्त्वं = मोक्षौपयिकं बाह्यं = शुभोपयोगमयसदनुष्ठानात्मकं आभ्यन्तरं = सविकल्पकध्याननिर्विकल्पकसमाधिलक्षणं वा किमपि भवतु नात्रास्माकमाग्रहः । तत् = तस्मात् कारणात् = निरुक्तसाम्यस्य कुशलानुबन्धितया मोक्षौपयिकत्वसम्पादकत्वात् इह = जैनप्रवचने नः = अस्माकं ग्रन्थकृतां न्यायविशारदानां अधिकः = अतिशयितः अभिरुचिलक्षणः पक्षपातः तु इह = प्रावचनिके દ્રવ્ય-ગુણ-પર્યાયો જેવા હોય તેવા જ બતાવે છે. તેના સ્વરૂપને વિકૃત કરીને તેને બતાવતું નથી. (૪) જેમ અરીસો વસ્તુનું પ્રતિબિંબ બતાવે છે તેના નિમિત્તે તે વસ્તુના સ્વરૂપને હાનિ પહોંચતી નથી. બરાબર તે જ રીતે આત્મા સર્વ દ્રવ્ય, ગુણ, પર્યાયને જાણે છે તેના નિમિત્તે સર્વ દ્રવ્ય, ગુણ, પર્યાયને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચતી નથી. આ ચાર વિશેષતાને લીધે શુદ્ધ ચૈતન્યને અરીસાની ઉપમા આપવામાં આવી છે - તે વાત ખ્યાલમાં રાખવી. (૨/90) તો પછી અપુર્નબંધક વગેરે જીવોએ આદરેલ સત ક્રિયાઓનો સમુદાય એ તત્ત્વ છે કે યોગી પુરૂષોએ આદરેલ શુભ ઉપયોગ એ તત્ત્વ છે ?' આવી શંકા થવી અહીં સ્વાભાવિક છે. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી જણાવે છે કે| શ્લોકાર્ચ - તત્ત્વ ચાહે બાહ્ય કે અભ્યન્તર કોઈ પણ રૂપે હોય, જો નિર્મળ વિચાર હૃદયમાં સમતાને ઉત્પન્ન કરે તો. અહીં સમુદિત પંચાચારના સમ્યક સેવનથી સ્કુરાયમાન એવા પરમ ભાવમાં અમારો અધિક પક્ષપાત છે. (૨/૬૧) જ પરમ ભાવમાં પક્ષપાત જ ટીકાર્ચ - શુભ ઉપયોગમય બાહ્ય સદનુકાન એ મોક્ષનું ઉપાયભૂત તત્વ હોય કે સવિકલ્પક ધ્યાન અને નિર્વિકલ્પક અભ્યન્તર સમાધિ મોક્ષનું ઉપાયભૂત તત્વ હોય. જો રાગાદિના સંપર્કથી શૂન્ય તેવો નિર્મળ આત્મવિચાર આત્મામાં સામ્યભાવને ફેલાવતો હોય તો મોક્ષનું ઉપાયભૂત તત્ત્વ ચાહે બાહ્ય કે અભ્યન્તર કોઈ પણ હોય, તેમાં અમારો કોઈ પણ આગ્રહ નથી. વ્યવહારથી શુભ કે અશુભ વિષયોમાં મોહનીય કર્મસ્વરૂપ અવિદ્યાથી ઈષ્ટપણાની કે અનિષ્ટપણાની બુદ્ધિ (સંજ્ઞા) ઉત્પન્ન થાય છે. આવી બુદ્ધિનો પરિહાર કરીને સારા કે ખરાબ વિષયોમાં સમાનતાનું ભાવન કરવું તે પ્રસ્તુતમાં સામ્યભાવ તરીકે જાગવો. પ્રસ્તુત સા હોવાને લીધે બાહ્ય આચાર કે અભ્યત્તર ધ્યાન વગેરેમાં મોક્ષજનકતાનો સંપાદક છે. અર્થાત બાહ્ય કે અભ્યત્તર
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy