SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્પકરણ 488 निर्विकल्पानुभवस्याऽतर्कणीयता 8 ૨૪૪ सच्चिदानन्दघनब्रह्मगोचरस्य ज्ञानस्य प्रसिद्धेः । ततश्च निर्विकल्पकज्ञानापेक्षयाऽद्वितीयस्य सच्चिदानन्दरूपस्य ब्रह्मणः प्रतिपादने नयोपस्थापितभेदाभेदविकल्पोद्भावनमसङ्गतमेव । नयावतारे नानारूपतया प्रतिभासमानानां धर्माणां नयविकल्पविलये ब्रह्मणि विलयादित्युक्तत्वात् ॥२/४४॥ ननु निर्विकल्पाङ्गीकारेऽपि नयावतारोपस्थापितधर्माणां ब्रह्मणो भिन्नत्वमभिन्नत्वं वा ? ब्रह्मव्यतिरेकेण सत्त्वमसत्त्वं वा ? सत्यत्वमसत्यत्वं वा ? इत्यादिविकल्पवृन्दोपस्थितौ न सम्यग् निर्वचनं सम्भवतीति दूषમનિવામિત્વારીયામાહું – “વોને’તિ | योगजानुभवारूढे, सन्मात्रे निर्विकल्पके । विकल्पौघासहिष्णुत्वं, भूषणं न तु दूषणम् ॥४५॥ __ योगजानुभवारूढे = मोक्षयोजकप्रबलसद्व्यापारजन्यात्मसाक्षात्कारसमारूढे सन्मात्रे = अनिर्वचनीयेऽस्तित्वमात्रे निर्विकल्पके = विकल्पातीते शब्दागोचरज्ञाने विकल्पौघासहिष्णुत्वं = भिन्नत्वाभिन्नत्वाમીઠું ખાવાથી ખારાશનો જ અનુભવ થાય. પરંતુ પ્રમાણસર મરચું, મીઠું અને લીંબુ નાંખીને બનાવેલ ઉત્તમ ભોજનમાં “આ સ્વાદિષ્ટ છે.' એવો જ અનુભવ થાય છે, નહિ કે સ્વતંત્રરૂપે ખારાશ, ખટાશ કે તીખાશનો. ત્યાં “સ્વાદિષ્ટપણું ખારાશ, ખટાશ કે તીખાશથી ભિન્ન છે કે અભિન્ન ?' - આવી ચર્ચા અસ્થાને છે. બરાબર આ જ રીતે અખંડ સચ્ચિદાનંદઘન સ્વરૂપે બ્રહ્મતત્ત્વનું સંવેદન કરતા નિર્વિકલ્પ જ્ઞાનમાં, શંકાકારે ઉપસ્થિત કરેલ ભેદભેદની વિચારણા અસ્થાને છે. તેથી નિર્વિકલ્પ જ્ઞાનની અપેક્ષાએ સચ્ચિદાનંદમય અદ્વિતીય રૂપે બ્રહ્મ તત્વનું નિરૂપણ કરવું જરા પણ અસંગત નથી. નયની વિચારણાઓને એમાં ઉતારવામાં આવે ત્યારે વિભિન્ન રૂપે સત્ત્વ, ચૈતન્ય વગેરે ધર્મો ભલે જણાતા હોય પરંતુ નયનો પ્રચાર અને પ્રસાર જ્યારે તદ્દન અટકે ત્યારે સત્વ, ચૈતન્ય વગેરે ધર્મો બ્રહ્મમાં = આત્મામાં વિલીન થાય છે. આ વાત અમે પૂર્વે (૨/૪૧- પૃષ્ઠ ૨૩૯માં) જણાવેલ જ છે. (૨/૪૪) પૂર્વોક્ત શંકાકાર પોતાની શંકાને વળગીને એમ કહે છે કે – નિર્વિકલ્પ જ્ઞાનને સ્વીકારવા છતાં પણ નયાવતારથી ઉપસ્થિત થયેલા સર્વે, ચૈતન્ય વગેરે ધમ શદ્ધ આત્માથી ભિન્ન છે કે અભિન્ન ? બ્રહ્મ રૂપે તે ધર્મનું અસ્તિત્વ છે કે નહિ ? તે ધર્મો સત્ય છે કે મિથ્યા ?... ઈત્યાદિ વિકલ્પનું ટોળું હાજર થાય ત્યારે તેનો વ્યવસ્થિત રીતે જવાબ (શબ્દ દ્વારા સ્પષ્ટ નિરૂપણ) અસંભવિત છે. આ અહીં એક મોટું દૂષણ છે કે જેનું નિવારણ કરી શકાય તેમ નથી. – આનો જવાબ આપતા ગ્રંથકારશ્રી કહે છે કે - લોકાર્ચ - વિકલ્પના ઢગલાઓને સહન કરવા નહિ તે યોગજ અનુભવમાં આરૂઢ થયેલ સમાત્ર નિર્વિકલ્પક જ્ઞાનમાં ભૂષણ છે, દૂષણ નહિ. (૨/૪૫) હર નિર્વિકલ્પમાં દૂષણ પણ ભૂષણ હ8 ઢીકાર્ચ :- મોક્ષની સાથે આત્માને જોડી આપે તેવો પ્રબળ સદ્ધર્મવ્યાપાર એ યોગ છે. તેનાથી જે આત્મસાક્ષાત્કાર ઉત્પન્ન થાય છે તે યોગજ અનુભવ કહેવાય છે. તેમાં રહેલ નિર્વિકલ્પક અનુભવ તે માત્ર ‘છે' એટલા શબ્દથી જ જણાવી શકાય છે. તેનું સ્વરૂપ તો અનિર્વચનીય છે. શબ્દને અગોચર એવાં નિર્વિકલ્પક જ્ઞાનમાં અનુભવાતા સત્ત્વ, ચેતન્ય વગેરે ગુણધર્મો આત્માથી ભિન્ન છે કે અભિન્ન ? - આવા પ્રશ્નનું શબ્દ દ્વારા સ્પષ્ટ સમાધાન ન મળવું તે ગુણ જ છે. તે દોષરૂપ નથી જ. કેમ કે યોગજ આત્મસાક્ષાત્કાર એ લોકોત્તર
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy