SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૩ ક8 ગાત્મનઃ સચવાનરૂપતાસ્થાપનમ્ 88 અધ્યાત્મોપનિષપ્રકરણ-૨/૪૪ द्वितीयः, पौनरुक्त्यापत्तेः 'घटो घट' इतिवत् । एवमेव सत्त्व-चित्त्वादीनां मिथो भेदोऽभेदो वा ? भिन्नत्वे દ્વતાપાતા, મેહે તુ “બ્રહ્મ સત્' રૂત્યનેનૈવ વિજ્ઞાન ડ્રહ્મ' રૂત્યવેતાર્યવારિત્યારફ્રાયમીઠું – “સને તિા सत्त्वचित्त्वादिधर्माणां, भेदाभेदविचारणे । न चार्थोऽयं विशीर्येत, निर्विकल्पप्रसिद्धितः ॥४४॥ ___ न च सत्त्व-चित्त्वादिधर्माणां = सत्ता-ज्ञानानन्दानां ब्रह्मणो मिथो वा पूर्वोक्तरीत्या भेदाभेदविचारणे = भिन्नत्वाभिन्नत्वमीमांसायां अपि अयं = ‘अद्वितीयं सच्चिदानन्दमयं ब्रह्म' इति अर्थो विशीर्येत = भज्येत । तदनुपप्लवहेतुमाह- निर्विकल्पप्रसिद्धितः = नानानयविकल्पोपस्थापितभेदाभेदानवगाहिनोऽखण्डસ્વતંત્ર પદાર્થને સ્વીકારવામાં બ્રહ્માત કેવી રીતે ટકી શકે ? સર્વ વગેરે ધર્મો આત્માથી અભિન્ન છે - આવો બીજો વિકલ્પ સ્વીકાર પણ વ્યાજબી નથી, કેમ કે તેવું માનવામાં પુનરુક્તિ દોષ આવશે. જેમ “લાલ ઘડો' - આ પ્રમાણે બોલી શકાય છે, કેમ કે લાલાશ અને ઘડા વચ્ચે ભેદ રહેલો છે. પરંતુ “ઘડો ઘડો' એમ ન બોલાય, કેમ કે અહીં ઉદ્દેશ્ય અને વિધેયમાં સર્વથા અભેદ જ છે. દાર્શનિક પરિભાષામાં “ઘડો ઘડો' એવું વાક્ય પુનરુક્તિ દોષવાળું કહેવાય છે. બરાબર આ જ રીતે ‘સચ્ચિદાનંદમય બ્રહ્મ” આવો વાક્યપ્રયોગ પણ પુનરુક્તિ દોષથી ગ્રસ્ત થશે, કેમ કે પ્રસ્તુત બીજા વિકલ્પમાં સત્ત્વ, જ્ઞાન વગેરે ધર્મોને બ્રહ્મ તત્ત્વથી સર્વથા અભિન્નરૂપે સ્વીકારવામાં આવેલ છે. આ જ રીતે સર્વ જ્ઞાન વગેરે ધર્મો પરસ્પર ભિન્ન છે કે અભિન્ન ? આવા બે વિકલ્પ ઉપસ્થિત થાય છે. જો તેઓને પરસ્પર ભિન્ન માનવામાં આવે તો તેની આપત્તિ આવે. કેમ કે સન્ત ધર્મથી ભિન્ન એવા જ્ઞાનાદિ ધર્મો પણ વાસ્તવિક છે - આવું પ્રથમ વિકલ્પથી સિદ્ધ થાય છે. જે સત્ત્વ અને જ્ઞાન વગેરે ધર્મો વચ્ચે એકાંતે અભેદ માનવામાં આવે તો “બ્રહ્મ સન છે.' આ વાક્ય દ્વારા જ ‘વિજ્ઞાનં વૃદ્ધ’ ઈત્યાદિ વાક્ય બતાર્થ = નિરર્થક થવાની આપત્તિ આવશે, કેમ કે સન્ત અને જ્ઞાનમાં એકાંતે અભેદ હોવાથી “સ ત્રા' આ વાક્યથી જે કહેવામાં આવેલ છે તે જ અર્થનું પ્રતિપાદન ‘વિજ્ઞાન દ્રહ્મ' ઈત્યાદિ વાક્ય કરે છે. કોઈ વિશેષ અર્થનું પ્રતિપાદન નહીં. – આ શંકાનું સમાધાન આપતા ગ્રંથકારથી જણાવે છે કે : લોકાર્ચ - સત્ત્વ, ચિત્ત્વ (ચૈતન્ય = જ્ઞાન) વગેરે ધર્મો ભિન્ન છે કે અભિન્ન ? આવો વિચાર કરવામાં આવે તો (પણ) “બ્રહ્મ સચ્ચિદાનંદમય છે' એવો અર્થ ભાંગી પડતો નથી, કારણ કે નિર્વિકલ્પક જ્ઞાન પ્રસિદ્ધ છે. (૨/૪૪) R) નિર્વિકલ્પ જ્ઞાનમાં અખંડ આત્મભાન €/ ટીકાર્ચ :- પૂર્વોક્ત રીતે સત્તા, ચૈતન્ય અને આનંદ- આ ધર્મો આત્માની અપેક્ષાએ તેમ જ પરસ્પરની અપેક્ષાએ ભિન્ન છે કે અભિન્ન ? આવી વિચારણા કરવામાં આવે ત્યારે પણ ‘અદ્વિતીય બ્રહ્મતત્વ સચ્ચિદાનંદમય છે.' - આ અર્થ ભાંગી પડતો નથી. પ્રસ્તુત અર્થની અસંગતિ નથી. એનું કારણ એ છે કે નિર્વિકલ્પ જ્ઞાન પ્રસિદ્ધ છે. “જ્ઞાનાદિ ધર્મ આત્માથી ભિન્ન છે કે અભિન્ન ?" - આવી વિચારણા નયને આશ્રયીને થતી હોય છે. અનેક પ્રકારના નયની વિચારણાઓથી ભેદ કે અભેદ ઉપસ્થિત થાય છે. નિર્વિકલ્પ જ્ઞાનમાં તો નયોની = વિવક્ષાઓની પ્રવૃત્તિ જ નથી. તેથી વિભિન્ન નયોની વિચારણાથી રજુ થતા ભેદ કે અભેદનું અવગાહન નિર્વિકલ્પ જ્ઞાનમાં થતું નથી. બ્રહ્મતત્ત્વનું અવગાહન કરનાર નિર્વિકલ્પ જ્ઞાન બ્રહ્મતત્ત્વને સર્વ રૂપે, ચૈતન્ય રૂપે કે આનંદ રૂપે અનુભવતું નથી. પરંતુ અખંડ સચ્ચિદાનંદઘન સ્વરૂપે બ્રહ્મતત્ત્વનું સંવેદન કરે છે. જેમ કેવળ મરચાને ખાવાથી માત્ર તીખાશનો અનુભવ થાય. કેવળ લીંબુને ચાખવાથી ખટાશનો જ અનુભવ થાય. માત્ર
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy