SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ લિપ-સમુદ્રોના અધિપતિ દેવો اما به | દ્વિીપ-સમુદ્ર અધિપતિદેવ ૧ | જંબૂદ્વીપ અનાદત ૨ | લવણસમુદ્ર સુસ્થિત ધાતકીખંડ સુદર્શન-પ્રિયદર્શન ૪ | કાળોદધિ કાલ-મહાકાલ ૫ | પુષ્કરવરદ્વીપ પદ્મ-પુંડરીક પુષ્કરવરસમુદ્ર શ્રીધર-શ્રીપ્રભ ૭ | વાણીવરદ્વીપ વરુણ-વરુણપ્રભ ૮ | વારુણીવરસમુદ્ર વાસણ-વાસણકાંત ક્ષીરવરદ્વીપ પુંડરીક-પુષ્પદન્ત ૧૦ | ક્ષીરવરસમુદ્ર વિમલ-વિમલપ્રભ ૧૧ | ધૃતવરદ્વીપ કનક-કનકપ્રભ ૧૨ | ધૃતવરસમુદ્ર કાન્ત-સુકાન્ત ૧૩ | ઈસુવરદ્વીપ સુપ્રભ-મહાપ્રભ ૧૪ ઈશુવરસમુદ્ર પૂર્ણ-પૂર્ણપ્રભ ૧૫ | નંદીશ્વરદ્વીપ કૈલાસ-પરિવાહન ૧૬ | નંદીશ્વરસમુદ્ર સુમન-સુમનોભદ્ર ૧૭ | અરુણદ્વીપ અશોક-વીતશોક ૧૮ | અરુણસમુદ્ર સુભદ્ર-સુમનોભદ્ર એમ અન્ય દીપ-સમુદ્રોના અધિપતિદેવો અન્ય ગ્રન્થોમાંથી જાણી લેવા. આ બધા અધિપતિદેવો ૧ પલ્યોપમની સ્થિતિવાળા છે. • રત્નપ્રભાપૃથ્વીના પ્રથમ પ્રતરમાં મધ્યમાં આવેલ સીમન્તક નરકેન્દ્રક, મનુષ્યક્ષેત્ર, પહેલા દેવલોકના પહેલા પ્રતરમાં મધ્યમાં આવેલ ઉડુ વિમાન અને સિદ્ધશિલા-આ ચાર ૪૫ લાખ યોજન પ્રમાણવાળા છે.
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy