SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળગાથા - શબ્દાર્થ ૨૪૮ સત્તસયા ચત્તાલા, અટ્ઠારસ કલા ય ઈય કમા ચઉરો । ચંડા ચવલા જયણા, વેગા ય તહા ગઈ ચઉરો ॥૧૨૦ા ૬ ૩૦ ૬૦ કર્કસંક્રાંતિના દિવસે સૂર્યના ઉદય અને અસ્તનું અંતર ૯૪,૫૨૬૬ યોજન છે. એને ૩, ૫, ૭, ૯થી ગુણતા પગલાનું માપ આવે છે. ત્રણથી ગુણતા ૨,૮૩,૫૮૦ ૬ યોજન થાય છે, પાંચથી ગુણતા ૪,૦૨,૬૩૩ યોજન થાય છે, સાતથી ગુણતા ૬,૬૧,૬૮૬ યોજન થાય છે. નવથી ગુણતા ૮,૫૦,૭૪૦ યોજન થાય છે. આ ચાર પગલારૂપ ચંડા, ચપલા, જવના, વેગા ચારગતિ છે. (૧૧૬, ૧૧૭, ૧૧૮, ૧૧૯, ૧૨૦) ૫૪ ૬૦ ૬૦ ઈન્થ ય ગઈ ચઉત્થિ, જયણયરિ નામ કેઈ મન્નતિ । એહિં કમેહિમિમાહિં, ગઈહિં ચઉરો સુરા કમસો ॥૧૨૧॥ વિખંભં આયામં, પરિહિં અભિતરં ચ બાહિરિયે । જુગવં મિણંતિ છમ્માસ, જાવ ન તહાવિ તે પારં ॥૧૨૨।। પાર્વતિ વિમાણાણું; કેસિ પિ હુ અહવ તિગુણિયાઈએ । કમચઉગે પત્તેયં, ચંડાઈ ગઈ ઉ જોઈજ્જા ।।૧૨૩॥ તિગુણેણ કપ્પચઉગે, પંચગુણેણં તુ અટ્ટસુ મુણિજ્જા । ગેવિજ્જે સત્તગુણેણં, નવગુણેડણુત્તરચઉકે 1192811 કેટલાક અહીં ચોથી ગતિને જવનતરી માને છે.આ ચાર પગલારૂપ આ ચાર ગતિ વડે ચાર દેવો ક્રમશઃ પહોળાઈ, લંબાઈ, અંદરની અને બહારની પરિધિને એક સાથે ૬ મહિના સુધી માપે છે. છતાં પણ તેઓ કેટલાક વિમાનોના પારને નથી પામતા. અથવા ત્રણ ગુણા વગેરે ચાર પગલામાં દરેકમાં ચંડા વગેરે ગતિઓ જોડવી. ત્રણ ગુણા પગલા વડે ચાર દેવલોકમાં, પાંચ
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy