SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ મૂળગાથા - શબ્દાર્થ દુસુ સય ચ દુસુ સયતિગ-મિગારસહિયં સયં તિગે હિટ્ટા મઝે સસુત્તર-સય-મુવરિ તિગે સયમુવરિ પંચ ૮૮ બે દેવલોકમાં 800, બે દેવલોકમાં ૩૦૦, નીચેના ૩ નૈવેયકમાં ૧૧૧, વચ્ચેના ૩ રૈવેયકમાં ૧૦૭, ઉપરના ૩ રૈવેયકમાં ૧૦૦ અને ઉપર (અનુત્તરમાં) ૫ વિમાનો છે. (૮૮) ચુલસીઈ લખ સત્તાણવઈ, સહસ્સા વિમાણ તેવી સં. સવૅગ્નમુઢલોગંમિ, ઈંદયા બિસ િપયરેસ ૮૯ો. ઊર્ધ્વલોકમાં કુલ ૮૪,૯૭,૦૨૩ વિમાનો છે, પ્રતિરોમાં ૬૨ ઇંદ્રકવિમાનો છે. (૮૯). ચઉ દિસિ ચઉ પંતીઓ, બાસદ્ઘિ વિમાણિયા પઢમપયરે ! ઉવરિ ઈક્કિક્ક હીણા, અણુત્તરે જાવ ઈક્કિÉ I૯૦ પહેલા પ્રતરમાં ચાર દિશામાં ૬૨ વિમાનની ચાર પંક્તિ છે, ઉપરના પ્રતિરોની પંક્તિમાં ૧-૧ વિમાન ઓછું છે, યાવત અનુત્તરમાં પંક્તિમાં ૧-૧ વિમાન છે. (0) હૃદય વટ્ટા પતીસુ, તો કમસો કંસ ચરિંસા વટ્ટા. વિવિહા પુફવકિન્ના, તવંતરે મુતું પુત્વદિસિ I૯૧ ઇંદ્રક વિમાન ગોળ છે, પછી પંક્તિમાં ક્રમશઃ ત્રિકોણ, ચોરસ અને ગોળ વિમાનો છે. તેમની વચ્ચે પૂર્વદિશાને છોડીને વિવિધ પુષ્પાવકીર્ણ વિમાનો છે. (૯૧) એગ દેવે દીવે, દુવે ય નાગોદહસુ બોદ્ધબે ચત્તારિ જન્મદીવે, ભૂયસમુદેસુ અફેવ . - દેવદ્વીપ ઉપર ૧, નાગસમુદ્ર ઉપર બે, યક્ષદ્વીપ ઉપર ૪ અને ભૂતસમુદ્ર ઉપર ૮ વિમાનો જાણવા (૯૨)
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy