SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ મૂળગાથા - શબ્દાર્થ ગભભઅજલચરોભય-ઉરગેસુ અપુવકોડી ઉક્કોસા | મણુઅચઉપ્પય તિપલિય, પલિઆસંખિજ્જ પખીસુ . ૩૧પ || ગર્ભજ ભુજપરિસર્પ, ગર્ભજ-સંમૂચ્છિમ જલચર, (ગર્ભજ) ઉરપરિસર્ષમાં પૂર્વ કોડ વર્ષ, (ગર્ભજ) મનુષ્ય- (ગર્ભજ) ચતુષ્પદમાં ૩ પલ્યોપમ, (ગર્ભજ) પક્ષીમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. (૩૧૫) પુદ્ગુસ્સ ઉ પરિમાણે, સયરિં ખલુ હૃતિ કોડિલખાઓ . છપ્પણં ચ સહસ્સા, બોધવા વાસકોડીણું ૩૧૬ // ૧ પૂર્વનું પરિમાણ ૭,૦૫,૬૦,૦૦,૦૦,૦૦,૦૦૦ વર્ષ જાણવું. (૩૧૬) વાસસહસ્સ પર્ણિદિનુ મુચ્છિમ, ચુલસી બિસત્તરિ તિવના. બાયાલા ઉફકોસા, થલ ખહરિગે ભુયંગે ય . ૩૧૭/ સંમૂચ્છિમ પંચેન્દ્રિય સ્થલચર, ખેચર, ઉરપરિસર્પ અને ભુજપરિસર્પમાં ૮૪ હજાર, ૭૨ હજાર, પ૩ હજાર, ૪૨ હજાર વર્ષ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. (૩૧૭) અંગુલ અસંખભાગો, ઉોસોગાહણા મણુસ્સાથું ! સંમૂચ્છિમાણ જાણતુ, અંતમુહુર્ત ચ પરમાઉં // ૩૧૮ || સંમૂચ્છિમાં મનુષ્યની ઉત્કૃષ્ટ અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય અંતર્મુહૂર્ત છે. (૩૧૮) સર્વેસિં અમખાણ, ભિન્નમુહુતો ભવે જહનેણું ! સોવક્કમાઉયાણ, સનીર્ણ ચેવ એમેવ | ૩૧૯ / બધા અસંશીઓનું જઘન્યથી અંતર્મુહૂર્ત આયુષ્ય છે. સોપકમાયુષ્યવાળા સંશીઓનું જઘન્ય આયુષ્ય એજ પ્રમાણે છે. (૩૧૯)
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy