SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળગાથા - શબ્દાર્થ ૧૯૫ સમયાધિક ૧૦,૦૦૦ વર્ષથી ન્યૂન સાગરોપમ સુધીની સ્થિતિવાળા શેષ દેવોનો દિવસ પૃથક્વે આહાર અને મુહૂર્તપૃથક્વે ઉચ્છવાસ હોય. (૨૧૫) કણગમિવ નિરુવલેવા, નિમ્પલગત્તા સુગંધિનિસ્સાસાએ સળંગભૂસણધરા, સમચરિંસા ય સંઠાણા ર૧૬ll દેવો સુવર્ણની જેમ ધૂળ-પસીનો વગેરેના ઉપલેપથી રહિત, નિર્મળ ગાત્રવાળા, સુગંધિ નિઃશ્વાસવાળા, બધા અંગે આભૂષણ ધારણ કરનારા, સમચતુરગ્ન સંસ્થાનવાળા હોય છે. (૨૧૬) કેસનહસંસરોમે, ચમ્યવસાહિરમુન્નપુરિસંવા નેવટ્ટી નેવ સિરા, દેવાણ સરીરસંડાણે ર૧ળા દેવોના શરીરસંસ્થાનમાં કેશ નખ, માંસ, રોમ, ચર્મ, ચરબી, લોહી, મૂત્ર, વિષ્ટા, હાડકા, સ્નાયુ હોતા નથી. (૨૧૭) વન્નરસરૂવગંધે, ઉત્તમદā ગુણહિ સંજુd. " ગિહઈ દેવો બોંદિ, સુચરિકમ્માણભાવેણે ર૧૮ દેવો સુચરિત કર્મના પ્રભાવથી વર્ણ-રસ-રૂપ-ગન્ધમાં ઉત્તમ દ્રવ્યવાળા, ગુણોથી યુક્ત શરીરને ગ્રહણ કરે છે. (૨૧૮) પક્ઝરીપજ્જતો, ભિન્નમુહુરૂણ હોઈ નાયવ્યો અણસમય પત્તિ, ગિહઈ દિÒણ રૂવેણે ર૧લાં દેવ અંતર્મુહૂર્તમાં (શરીર) પર્યાપ્તિથી પર્યાપ્ત થાય છે એમ સમજવું. સમયે-સમયે દિવ્યરૂપથી (આહારક, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા, મન) પર્યાતિને ગ્રહણ કરે છે. (૨૧૯) સક્કીસાણા પઢમં, દુવ્યં ચ સર્ણકુમારમાલિંદા તઍ ચ બંભલંતગ, સુક્કસહસ્સાર ય ચઉન્ચિ ૨૦
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy