________________
૧૯૪
મૂળગાથા - શબ્દાર્થ તિક્તિ સહસ્સા સત્ત ય, સયાઈ તેવત્તરિ ચ ઊસાસા એસ મુહુતો ભણિઓ, સલૅહિં અસંતનાણીહિં ૨૦૯ાા.
બધા અનંતજ્ઞાનીઓએ ૩,૭૭૩ ઉદ્ઘાસનું એક મુહૂર્ત કર્યું છે. (૨૦૯) એગં ચ સયસહસ્સ, ઊસાસાણં તુ તેરસ સહસ્સા નઉઅસએણે અહિઆ, દિવસનિસિં હુંતિ વિયા //ર૧૦માં
સાધિક ૧,૧૩, ૧૯૦ ઉવાસ એ અહોરાત્ર જાણવુ. (૨૧૦) માસે વિ અ ઊસાસા, લખ્ખા તત્તસ સહસ પણનઉઈ ! સત્ત ય સયાઈ જાણતુ, કહિઆઈ પૂવ્વસૂરીહિં ર૧ના
પૂર્વેના સૂરિઓએ ૧ મહિનામાં ૩૩,૯૫,૭૦૦ ઉચ્છવાસ કહ્યા છે. (૨૧૧). ચત્તારિ કોડીઓ, લમ્બા સત્તવ હોંતિ નાયવ્વા અડયાલીસસહસ્સા, ચત્તારિ સયા હોંતિ વરિસાણ ર૧રી
૧ વર્ષના ઉચ્છવાસ ૪,૦૭,૪૮,૪૦૦ છે. (૨૧૨) ચરારિ ઉ કોડિસયા, કોડીઓ સત્ત લખ અડયાલા ચત્તાલીસસહસ્સા, વાસસએ હોંતિ ઊસાસા ર૧૩.
૧૦૦ વર્ષના ઉચ્છવાસ ૪,૦૭,૪૮,૪૦,૦૦૦ છે. (૨૧૩) જસ્ટ જઈ સાગરાઈ, ઠિઈ તસ્સ તત્તિએહિં પખેહિં ઊસાસો દેવાણું, વાસસહસ્તેહિં આહારો //ર૧૪
જેની જેટલા સાગરોપમની સ્થિતિ હોય તે દેવોનો તેટલા પખવાડીયે ઉચ્છવાસ અને તેટલા હજાર વરસે આહાર હોય. (૨૧૪) દસવાસસહસ્સાઈ, સમયાઈ જાવ સાગર ઊર્ણા દિવસમુહુરૂપુહુરા, આહારૂસાસ સેસાણં ર૧પ.