SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૯ મૂળગાથા - શબ્દાર્થ ચોઆલસયં પઢમિલુઆએ, પંતીએ ચંદસૂરાણું ! તેણ પરં પંતીઓ, ચઉત્તરિઆ ય વઢીએ ૭૬ો. (મનુષ્યક્ષેત્ર પછી) પ્રથમપંક્તિમાં ૧૪૪ ચન્દ્ર-સૂર્ય છે. ત્યારપછી ઉત્તરોત્તર ૪ની વૃદ્ધિથી પંક્તિઓ છે. (૭૬) બાવત્તરિ ચંદાણું બાવત્તરિ, સૂરિઆણ પંતીએ ! પઢમાએ અંતર પુણ, ચંદા ચંદસ લખદુગ I૭ પહેલી પંક્તિમાં ૭૨ ચન્દ્ર, ૭૨ સૂર્ય છે. ચન્દ્રથી ચન્દ્રનું અંતર ૨ લાખ યોજન છે. (૭૭). જો જા સયસહસ્સાઈ, વિત્થરો સાગરો અ દીવો વાા તાવઈયાઓ સહિઅં, પંતીઓ ચંદસૂરાણં ૭૮ જે દ્વીપ કે સમુદ્ર જેટલા લાખ યોજન વિસ્તારવાળો છે, ત્યાં તેટલી ચન્દ્ર-સૂર્યની પંક્તિઓ છે. (૭૮) ગચ્છોત્તરસંવગ્ગો, ઉત્તરહીમેિ પખિતે આઈ અંતિમધણમાઈજુએ, ગચ્છદ્ધગુણં તુ સવધણ ll૭૯ ગચ્છને ઉત્તરથી ગુણવો. તેમાંથી ઉત્તર ઓછુ કરવું. તેમાં આદિ નાખવી. તેથી અંતિમધન આવે. તેને આદિ સાથે જોડી ગચ્છાર્ધથી ગુણવો. તેથી સર્વધન (તે તે દ્વીપ-સમુદ્રના બધા ચન્દ્રસૂર્ય) આવે. (૭૯) ઉદ્ધારસાગરાણ, અઢાઈજ્જાણ જત્તિઓ સમયા. દુગુણા દુગુણપવિત્થર - દીવોદહી હુંતિ એવઈયા ૮૦ અઢી ઉદ્ધાર સાગરોપમના જેટલા સમય છે તેટલા બમણાબમણ વિસ્તારવાળા દીપ-સમુદ્રો છે. (૮૦) અઢાઈજા દીવા, દુન્નિ સમુદ્દા ય માણસ ખિત્ત પણમાલસયસહસ્સા, વિખંભાયામઓ ભણિએ I૮૧
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy