SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ અવગાહના, સંઘયણ, સંસ્થાન (૨) અવગાહના - શરીરપ્રમાણ. તે પૂર્વે કહ્યું છે. (૩) સંઘયણ - ૬ પ્રકારે છે. તે પૂર્વે કહ્યા છે. સંસ્થાન - બે પ્રકારે છે. (i) જીવોના - ૬ પ્રકારે પૂર્વે કહ્યા છે. (ii) અજીવોન - ૫ પ્રકારે છે. તે આ પ્રમાણે (a) પરિમંડલ (b) ગોળ (C) ત્રિકોણ (1) ચોરસ (e) આયત (લાંબુ). દરેકના બે પ્રકાર છે – પ્રતર, ઘન. આયતના ૩ પ્રકાર છે - શ્રેણિ, પ્રતર, ઘન. પરિમંડલ વિના તે દરેકના ફરી બે પ્રકાર છે - ઓજપ્રદેશજન્ય, યુગ્મપ્રદેશજન્ય. (૧) ઓજપ્રદેશપ્રતરગોળ – ૫ પ્રદેશથી બનેલ હોય. (૨) યુગ્મપ્રદેશપ્રતરગોળ – ૧૨ પ્રદેશથી બનેલ હોય. (૩) ઓજપ્રદેશઘનગોળ - ૭ પ્રદેશથી બનેલ હોય. ઓજપ્રદેશપ્રતરગોળના વચ્ચેના પરમાણુની ઉપર-નીચે એક-એક પરમાણુ મૂકવા.
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy