SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ શરીરદ્વારમાં સ્થિતિ, અલ્પબદુત્વ (૮) સ્થિતિ સ્થિતિ શરીર જઘન્ય ઉત્કૃષ્ટ ઔદારિક અંતર્મુહૂર્ત ૩ પલ્યોપમ વૈક્રિય-ભવધારણીય | ૧૦,૦૦૦ વર્ષ ૩૩ સાગરોપમ ઉત્તર વૈક્રિય અંતર્મુહૂર્ત અર્ધ માસ આહારક અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત તૈજસ અભવ્યને અનાદિ અનંત,ભવ્યને અનાદિ સાંત અભવ્યને અનાદિ અનંત, ભવ્યને અનાદિ સાંત કાર્પણ (૯) અલ્પબદુત્વ - શરીર | અલ્પબદુત્વ હેતુ | આહારક સૌથી થોડા | ક્યારેક હોય, ક્યારેક ન હોય.' હોય ત્યારે પણ જઘન્યથી ૧ કે ૨ હોય અને ઉત્કૃષ્ટથી ૯૦૦૦ હોય. વિક્રિય |અસંખ્યગુણ દિવ-નારક અસંખ્ય હોવાથી. ઔદારિક અસંખ્યગુણ તિર્યંચ-મનુષ્યના શરીર અસંખ્યહોવાથી. તૈિજસ-કાર્પણ અનંતગુણ દરેક સંસારી જીવને હોવાથી. (પરસ્પર તુલ્ય) ૧.આહારક શરીરનું અંતર જઘન્યથી ૧ સમય છે અને ઉત્કૃષ્ટથી ૬ માસ છે.
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy