________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
(8) અન્ય શબ્દનો જે અર્થ થાય છે એ અર્થમાં જ્યારે હ્દ શબ્દ વર્તતો હોય ત્યારે એને સર્વાદ ગણવો, અન્યથા નહીં. પ્રયોગ → ત્વમે, વમાત્
૪૦
(9) શંકાઃ- બૃહત્કૃત્તિમાં ‘દ્વાવ્યઃ સમુયપર્યાયઃ’ સ્થળે માત્ર ત્ત્વ પ્રયોગ ન કરતા હ્રશઃ પ્રયોગ કેમ કર્યો છે ?
સમાધાન ઃ – માત્ર ત્વત્ પ્રયોગ કરીએ તો ‘અહીં ત્ અનુબંધ પૂર્વકનો ૐ કારાન્ત ત્ત્વ શબ્દ હશે કે ત કારાન્ત ~ત્ શબ્દ ?’ આવી શંકા થાય. તેથી તેવી શંકાના નિવારણાર્થે બૃહત્કૃત્તિમાં ત્વઃ પ્રયોગ કર્યો છે.
હવે સમુચ્ચય અર્થમાં વર્તતો ત્વત્ શબ્દ સર્વાદિ છે. સમુચ્ચયની વ્યાખ્યા ‘મર્થ પ્રતિ ચાવીનાં તુલ્યવાનામવિરોધિનામનિયત મયો પદ્યાનામાત્મરૂપખેવેન ચીયમાનતા સમુર્વ્યયઃ' છે. તેનો અર્થ ‘ચાર્યે દ્વન્દ્વ રૂ.૧.૧૭’ સૂત્રના બૃહન્ત્યાસ થકી જાણી લેવો.
(10) ત્વત્ શબ્દ વ્યંજનાન્ત (ત કારાન્ત) હોવાથી તેને સ્મ-સ્માત્ વિગેરે સર્વાદિ કાર્યો સંભવી શકતા નથી, છતાં તેનો સર્વાદિ ગણમાં નિવેશ ‘સર્વાવેઃ સર્વા: ૨.૨.૬' સૂત્રથી હેત્વર્થક નામના યોગમાં સર્વ વિભક્તિઓ કરવા માટે, તેમજ ‘ત્યાદિ સર્જાવેઃ ૭.રૂ.૨૧' સૂત્રથી સ્વાર્થિક ઞ પ્રત્યયના વિધાન માટે કર્યો છે. પ્રયોગ → હતં દેતું, ત્વતા દેતુના, ત્વત:
(11) અર્થ શબ્દનો જે અર્થ થાય છે તે અર્થમાં વર્તતો નેમ શબ્દ સર્વાદિ ગણવો.
પ્રયોગ → નેમસ્મે, स्मात्
(12) સર્વ શબ્દનો જે અર્થ થાય છે તે અર્થમાં વર્તતા સમ અને સિમ શબ્દો સર્વાદિ સંજ્ઞક ગણાય છે. પ્રયોગ → સમક્ષ્મ, સિમન્મે, સિમસ્માત્ સર્વ શબ્દ અમુક સંખ્યા રૂપ પ્રકાર (વિશેષણ) થી વિશિષ્ટ અર્થાત્ અમુક સંખ્યાવાળી જેટલી વસ્તુઓ હોય તેના કાર્ત્ય (સાકલ્ય) રૂપ અર્થને જણાવવામાં તત્પર હોય છે. દા.ત. ‘સર્વે આયાતા:' એટલે જેટલાં દશ-બાર જણને બોલાવ્યા હતા તેટલી સંખ્યાવાળા બધા જ વ્યક્તિઓ આવ્યા. અર્થાત્ અહીં બોલાવ્યા પ્રમાણે આવેલા વ્યક્તિઓનું સાકલ્પ સર્વ શબ્દથી પ્રતીત થાય છે. આવા પ્રકારના સર્વ શબ્દના અર્થમાં વર્તતા સન અને સિમ શબ્દોને સર્વાદિ ગણવા, જુદા અર્થમાં વર્તતા હોય ત્યારે નહીં. જેમ કે સમાય વેશાય, સમાજ્ વેશાવ્ ધાતિ. અહીં સમ શબ્દથી સાકલ્ય અર્થ પ્રતીત નથી થતો પણ દેશની સપાટતા રૂપ અર્થ પ્રતીત થાય છે.
(13) સ્વ એટલે પૂર્વ, પર, અવર, ક્ષિળ, ઉત્તર, અપર અને અપર આ સાત શબ્દો. સ્વામિપેય એટલે પૂર્વ વિગેરે સાત શબ્દોથી વાચ્ય દિશા, દેશ, કાળ અને સ્વભાવરૂપ પદાર્થ. અધિનિયમ એટલે મર્યાદાનો અવશ્યભાવ. અર્થાત્ અવશ્યપણે કોઇ મર્યાદાનું હોવું. આ ‘સ્વામિષેયાપેક્ષ॰..' પંક્તિનો છુટ્ટો છુટ્ટો અર્થ થયો. જ્યારે એ પંક્તિનો સીધો અર્થ આમ થશે