SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૧.૪.૭ ૩૯ (b) પન્વતોડાવે. ૨.૪.૧૮'સૂત્રથી નપુંસકલિંગમાં વર્તતા સવદિ ગણાંતર્ગત મન્ય, મચતર વિગેરે પાંચ નામો સંબંધી રસ અને મમ્ પ્રત્યયોનો ટૂઆદેશ કરવા સ્વરૂપ કાર્યમાં ઉતર-ઉતમ પ્રત્યયાત નામોનો પણ સમાવેશ કરવાનો હોવાથી સર્વાદિ ગણપાઠમાં ડતર-ડત પ્રત્યયોનું ગ્રહણ કર્યું છે. શંકા - સર્વાદિ ગણપાઠમાં ગ્રહણ કરેલાં ડતર-ઉતમ પ્રત્યયો ‘પગ્યતોગચા: ૨.૪.૫૮' સૂત્રથી ૬ આદેશ કરવારૂપ કાર્યમાં ચરિતાર્થ થઇ જાય છે, તેથી તેઓ ન્યૂ વિગેરે સ્વાર્થિક પ્રત્યયાત્ત સર્વાદિ નામોના સર્વાદિત્વની નિવૃત્તિનું જ્ઞાપક શી રીતે બની શકે? કેમકે જ્ઞાપક તે બની શકે કે જે નિરર્થક થતું હોય. સમાધાન - જો આ રીતે ‘ગ્વતો ૨.૪.૧૮ સૂત્રથી માત્રર્ આદેશ કરવા સર્વાદિ ગણપાઠમાં ઉતરડતમ પ્રત્યયોનું ગ્રહણ કરવાનું હોય તો આદેશ કરવા તેમનું સર્વાદિ ગણપાઠમાં ઉપાદાન ન કરતા પથ્થતો ૨.૪.૧૮' સૂત્રમાં જ ઉપાદાન કરી દેત. પણ તેમ ન કરતા સર્વાદિ ગણપાઠમાં ગ્રહણ કર્યું છે, તે જ જણાવે છે કે તેમને અન્ય સ્વાર્થિક પ્રત્યયાત્ત સર્વાદિ નામોના સર્વાદિત્વની નિવૃત્તિનું જ્ઞાપક બનાવવું છે. શંકા - ના, આમ કહેવું યુક્ત નથી. કેમકે (a) જો માત્ર ટુ આદેશ કરવા 'પગ્યતો ૨.૪.૧૮' સૂત્રમાં ઉતર-ઉતમ પ્રત્યયો મૂકીએ તો સૂત્ર કન્યા-ડચતરેતર-ઉતર-ડતમસ્થ ઃ' આવું ગૌરવયુક્ત બનાવવું પડે. તેથી લાઘવાર્થે ડર-૪તમ પ્રત્યયોનું ગ્રહણ સર્વાદિ ગણપાઠમાં જ કરવું જરૂરી છે. તેમજ (b) ઉતર-ઉતમ પ્રત્યયાત નામો જ્યારે કોકની સંજ્ઞામાં વર્તતા હોય ત્યારે તેમના સંબંધી સિ-ગ પ્રત્યયોને 'ગ્વતો ૨.૪.૫૮' સૂત્રથી ૬ આદેશ નથી કરવો. જો તેઓ સર્વાદિ ગણમાં પ્રવિષ્ટ હોય તો સર્વાદિ નામો કોકની સંજ્ઞામાં વર્તતા હોય ત્યારે તદાશ્રિત સર્વ કાર્યોનો નિષેધ હોવાથી સંજ્ઞામાં વર્તતા ઉતર-ઉતમ પ્રત્યયાન્તનામાશ્રિત ર્ આદેશ રૂપ કાર્યનો નિષેધ પણ શકય બને. આથી તર-ઉતમ પ્રત્યયો સર્વાદિ ગણપાઠમાં મૂકવા જરૂરી છે. સમાધાન - તમારી વાત સાચી છે. પણ સર્વાદિ ગણપાઠસ્થ બન્યાદિ પંચકમાં ઉતર-ઉતમ પ્રત્યયોનું ગ્રહણ કર્યું હોવાથી તેઓ ગરિ પંચકમાં પણ ગણાય છે અને સર્વાદિ ગણમાં પણ ગણાય છે. તેમાં કાતિ પંચકમાં ગણાવાના કારણે ‘પગ્યતો ૨.૪.૧૮' સૂત્રથી આદેશ થવારૂપ ફળ મળે છે. જ્યારે સર્વાદિ ગણમાં ગણાવા નિમિત્ત જો “અન્ય સ્વાર્થિક પ્રત્યયાત્ત સર્વાદિ નામોના સર્વાદિત્વની નિવૃત્તિ રૂ૫ ફળ ન માનીએ તો સર્વાદિ ગણમાં ઉતર-વતન પ્રત્યયોની ગણના નિરર્થક ઠરતી હોવાથી તેમને અન્ય સ્વાર્થિક પ્રત્યયાત્ત સર્વાદિ નામોના સર્વાદિત્વની નિવૃત્તિના જ્ઞાપક રૂપે માનવા આવશ્યક છે. આમ બૃહદ્રુત્તિમાં દર્શાવ્યા મુજબડતર-ઉતમ પ્રત્યયાત તરી, વેતન આદિ પ્રયોગસ્થળે સવદિત્વ ઉપસ્થિત હોવાથી શ્ન આદિ આદેશો થશે અને તમન્ વિગેરે અન્ય સ્વાર્થિક પ્રત્યયાત્ત સર્વતમારા વિગેરે પ્રયોગસ્થળે સવદિત્વ નિવૃત્ત થવાથી એ આદિ આદેશો નહીં થાય.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy