________________
१०३
बुद्धये, धेनवे, बुद्धेः, धेनोः प्रयोगोनी सिद्धि पाग मुनि ने साधु ना दृष्टांती प्रभाएगे भागवी. मात्र भेटलं વિશેષ કે મુનયે અને સાધવે વિગેરે પ્રયોગો પુલ્લિંગ અવસ્થાના છે, જ્યારે યુદ્ધયે અને ઘેનવે વિગેરે પ્રયોગો સ્ત્રીલિંગ અવસ્થાના છે. નપુંસકલિંગમાં આ સૂત્રની પ્રવૃત્તિ થતી નથી. કારણ કે ત્યાં રૂ કારાન્ત - ૩ કારાન્ત પ્રકૃતિप्रत्ययनी वय्ये ‘अनाम्स्वरे० १.४.६४' सूत्रथी धतो न् आगम व्यवधाय जने छे.
(2) સ્યાદિ સંબંધી હિત્ પ્રત્યયો જ પરમાં વર્તતા આ સૂત્રની પ્રવૃત્તિ થાય એવું કેમ ?
१.४.२३
मुनिः ।
साधुः ।
(a) मुनिः
(b) साधुः
-
* मुनि + सि, 'सो रुः २.१.७२' मुनिर्, 'रः पदान्ते० १.३.५३' →
* साधु + सि, 'सो रुः २.१.७२' साधुर्, 'रः पदान्ते० १.३.५३' →
આ ઉભયસ્થળે પરમાં હિત્ સ્યાદિ પ્રત્યયો ન હોવાથી આ સૂત્રની પ્રવૃત્તિ ન થઇ.
(3) જેમાં ર્ ઇત્ નથી એવા જ સ્યાદિ સંબંધી ઽિ પ્રત્યયો પરમાં વર્તતા આ સૂત્રની પ્રવૃત્તિ થાય એવું
प्रेम ?
(a) बुद्ध
बुद्धि +
* 'स्त्रिया ङितां० १.४.२८ ' बुद्धि + दै
* 'इवर्णादे० १.२.२१'
→
बुद्धय् + दै
* 'सो रुः २.१.७२'
* 'रः पदान्ते० १.३.५३'
(b) धेन्चै
=
धेनु + ङे
धेनु + दै
धेन्व् + दै
= बुद्धये ।
बुद्धयाम्, धेन्वाम् नी साधना भते समछ सेवी.
= धेन्वै ।
(c) बुद्धयाः
बुद्धि + ङ
बुद्धि + दास्
बुद्धय् + दास्
बुद्धयार्
= बुद्धयाः।
(d) धेन्वाः
धेनु + ङस्
धेनु + दास्
धेन्व् + दास्
धेन्वार्
=
धेन्वाः ।