SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રા સ્તા વિ કે ભ્ Ex પ્રસ્તુત ગ્રન્થ ઈ. સન ૧૯૧૫ અને ત્યાટ્ઠષાદ એમ બે ભાગમાં મુ`બઈથી એમ્બે સસ્કૃત એન્ડ પ્રાકૃત સીરીઝમાં ક્રમાંક ૬૯ રૂપે પ્રકાશિત થયેલ. એનુ' સ ́પાદન શ્રી અખજી વિષ્ણુ કાથવટેએ કરેલ. પ્રથમ ભાગમાં ૧-૧૦ સગ, દ્વિતીય ભાગ ૧૧-૨૦ સગ છે. ઘણાં વર્ષોથી અપ્રાપ્ય બનેલ આ ગ્રન્થને ફરી સ'શેાધિત સ'પાદિત કરી પ્રકાશિત કરવા વિચારેલું. અને તે માટે પાટણના શ્રી હેમચન્દ્રાચાય જ્ઞાનભડારમાંથી તાડપત્રીય પ્રતા મેળવી ૧૧ સ સુધી પાઠાંતરા નાંધ્યા. પરંતુ, અનુભવે જણાયુ* કે, તાડપત્રીય પ્રતામાં જે પાઠભેદે મળી રહ્યા હતા તે પૈકીના માટો ભાગ શ્રી કાથવટેએ સ'પાદિત કરેલ સ`સ્કરણની પાદનધમાં હતાં. જ ઉક્ત સંસ્કરણનુ' મુદ્રણ અને શુદ્ધિ પણ સતાષકારક હતા. એટલે, આ ગ્ર'થ ઝડપથી પ્રસિદ્ધ થઈ શકે એ માટે ફાટા ઝેરાસ પદ્ધત્તિથી એનુ પુનર્મુદ્રણ કરાયુ છે. પુનર્મુદ્રણના કાય માં શ્રી માહનલાલ જમનાદાસભાઇએ સારા સહકાર આપ્યા છે. શ્રી વાવ સ ંઘે પ્રસ્તુત ગ્રન્થના પ્રકાશન દ્વારા અપૂર્વ લાભ લીધેા છે....પ્રભાવક ચાતુર્માસની સ્મૃતિરૂપે આવા ગ્રન્થા પ્રકાશિત કરવાની પર'પરા આવકારદાયક છે. વિ. સં. ૨૦૩૯ ચૈત્ર સુદ ૧૩ પ્રભુશ્રી મહાવીરસ્વામી જન્મકલ્યાણક દિન તા. ૨૫-૪-૧૯૮૩ વીરમગામ —મુનિ મુનિચ'દ્રવિજય
SR No.023411
Book TitleDwayashray Mahakavya Part 01
Original Sutra AuthorHemchandracharya
AuthorAbhaytilak Gani
PublisherWav Jain S M P Sangh
Publication Year1983
Total Pages846
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy