SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ आमुष्किकयोगास्तेषां कारणं स्वयमेवामुष्मिकयोगान् मातापित्रोः कुर्वतोर्हेतुकर्तृभावेन • नियोजनम्, यथा नातः परं भवद्भ्यां कुटुम्बकार्येषु किञ्चिदुत्सहनीयम्, केवलं धर्मकर्मप्रतिबद्धमानसाभ्यामनवरतं भाव्यमिति । तथा तदनुज्ञया माता - पितृजनानुमत्या प्रवृत्तिः सकलैहिका-ऽऽमुष्मिकव्यापारकरणम् । तथा प्रधानस्य वर्ण- गन्धादिभिः सारस्य अभिनवस्य च तत्कालसंपन्नस्य पुष्प-फल-वस्त्रादेर्वस्तुनः उपनयनं ढौकनं मातापित्रोरेव । तथा तद्भोगे मातापितृभोगे अन्नादीनां भोगः स्वयमासेवनम् अत्रापवादमाह - अन्यत्र अन्तरेण तदनुचितात् तयोः प्रकृतयोरेव मातापित्रोरनुचितात् कुतोऽपि व्रतादिविशेषादिति શા પહેલો અધ્યાય હવે માતા-પિતા સંબંધી જ બીજા વિનય વિશેષને કહે છેઃ માતા - પિતાને પરલોકનાં કાર્યો કરાવવા, તેમની સંમતિથી પ્રવૃત્તિ કરવી, ઉત્તમ અને નવી વસ્તુઓ તેમને આપવી, ભોજન વગેરે તેમને કરવાનું હોય તો તેમના કર્યા પછી કરવું. માતા – પિતાને પ્રેરણા કરીને પરલોકના હિત માટે દેવપૂજા વગેરે ધર્મનાં કાર્યોમાં જોડવા. જેમકે- તેમને કહેવું કે હવે પછી આપે કુટુંબનાં કાર્યોમાં જરા પણ ઉત્સાહ ન રાખવો, કેવલ ધર્મકાર્યોમાં સતત પ્રતિબદ્ધ ચિત્તવાળા બનવું. આ લોક અને પરલોકનાં સઘળાં કાર્યો માતા-પિતાની સંમતિથી કરવા. માતા-પિતાને પુષ્પ, ફલ, વસ્ત્ર વગેરે વસ્તુઓ વર્ણ અને ગંધ આદિથી સારભૂત હોય એવી ઉત્તમ અને તત્કાલ બની હોય તેવી નવી આપવી. ભોજન વગેરે માતા-પિતાના કર્યા પછી પોતે કરવું. વ્રત વગેરે વિશેષ કારણથી માતા-પિતાને ભોજન વગેરે ન કરવું હોય તો જાદી વાત છે. તે સિવાય તો ભોજન વગેરે તેમના કર્યા પછી જ કરવું. (૩૨) તથા (૧૭) અનુલેખનીયા પ્રવૃત્તિઃ ॥૩૩॥ કૃતિ । स्वपक्ष-परपक्षयोः अनुबेजनीया अनुद्वेगहेतुः प्रवृत्तिः काय - वाङ् मनश्चेष्टारूपा, परोद्वेगहेतोर्हि पुरुषस्य न क्वापि समाधिलाभोऽस्ति, अनुरूपफलप्रदत्वात् सर्वप्रवृत्तीनामिति ||૨|| ઉદ્વેગનું કારણ ન બને તેવી પ્રવૃત્તિ કરવી. સ્વપક્ષ અને પરપક્ષમાં કોઈને • " तत्प्रयोजको हेतुश्च |१|४|५५ | कर्तुः प्रयोजको हेतुसंज्ञः कर्तृसंज्ञश्च स्यात्" इति पाणिनीयव्याकरणस्य सिद्धान्तकौमुद्याम् । ૩૭
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy