SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમો અધ્યાય ઉત્કૃષ્ટ. આદિશબ્દથી કુશલાનુબંધ અને મહાકલ્યાણ પૂજાકરણ વગેરે વિશિષ્ટ સુકૃતો સમજવા. (૨૧) ધર્મબિંદુપ્રક૨ણ તતઃ तच्च्युतावपि विशिष्टदेश इत्यादि समानं पूर्वेण ॥ २२ ॥४६५ ॥ इति । सुगममेव नवरं पूर्वेण इति पूर्वग्रन्थेन, स च विशिष्टे देशे विशिष्ट एव काले स्फीते મહાત્તે (સૂ૦ ૪૧૨) રૂત્યાવિરૂપ રૂતિ ૨૨॥ ત્યાર બાદ શું થાય તે કહે છે ઃ ત્યાંથી ચ્યવન થયા પછી પૂર્વની જેમ = આ અધ્યાયના નવમા વગેરે સૂત્રમાં જણાવ્યા પ્રમાણે થાય. (૨૨) विशेषमाह વિશિષ્ટતરં તુ સર્વમ્ ॥૨૩૫૪૬૬॥ કૃતિ । प्रागुक्तादतिविशिष्टं पुनः सर्वम् अत्यन्तनिरवद्यं जन्म (सू० ४५२) सुन्दररूपादि (૧૦૪૬૩) ||૨૩॥ જે વિશેષતા છે તે કહે છે : પણ અત્યંત નિરવઘ જન્મ અને સુંદર રૂપ વગેરે બધું પૂર્વે કહ્યું તેનાથી અધિક વિશિષ્ટ હોય. (૨૩) कुत एतदित्याह વિનમવિમાન્ ॥૨૪૪૬ના કૃતિ । दौर्गत्य - दौर्भाग्य- दुष्कुलत्वादिपर्यायवेद्यकर्मविरहात् ||२४|| અધિક વિશિષ્ટ શાથી હોય તે કહે છે : દરિદ્રતા, દૌર્ભાગ્ય અને નીચકુલમાં જન્મ વગેરે પર્યાયોથી ભોગવવા યોગ્ય ક્લિષ્ટ કર્મોનો ક્ષય થવાથી અત્યંત નિરવદ્ય જન્મ વગેરે બધું પૂર્વથી અધિક વિશિષ્ટ હોય. (૨૪) अयमपि ૩૪૭
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy