SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ સાતમો અધ્યાય ___ सर्वमेव शुभतरं तत्र ॥१८॥४६१॥ इति। सर्वमेव रूपसंपदादि शुभतरं प्राच्यापेक्षयाऽतीव शुभं तत्र स्थाने ||१८|| તેથી ત્યાં બધું જ શુભતર હોય, અર્થાત્ વિશિષ્ટતર દેવસ્થાનની પ્રાપ્તિ થવાથી તે સ્થાનમાં રૂપસંપત્તિ વગેરે બધું જ શુભતર = પૂર્વની અપેક્ષાએ અધિક શુભ હોય. (૧૮) परं गतिशरीरादिहीनम् ॥१९॥४६२॥ इति । गतिः देशान्तरसंचाररूपा, शरीरं देहः, आदिशब्दात् परिवार-प्रवीचारादिपरिग्रहस्तैीनं तुच्छं स्यात्, उत्तरोत्तरदेवस्थानेषु पूर्वपूर्वदेवस्थानेभ्यो गत्यादीनां हीनतया शास्त्रेषु પ્રતિપાવનાતુ /99ll પણ ગતિ અને શરીર આદિ હીન હોય. ગતિ એટલે એકસ્થાનથી બીજા સ્થાને જવું તે. આદિ શબ્દથી પરિવાર, • પ્રવિચાર વગેરે સમજવું. તે સ્થાનમાં ગતિ અને શરીર વગેરે હીન હોય. કારણ કે ઉત્તરોત્તર દેવસ્થાનોમાં પૂર્વપૂર્વ દેવ સ્થાનોથી ગતિ વગેરે હીન હોય એમ શાસ્ત્રોમાં જણાવ્યું છે. (૧૯) તથી હિતમત્સયહુદહેન રબા૪૬રા તિા. त्यक्तं चित्तवाक्कायत्वरारूपव्याबाधया ।।२०।। તે સ્થાન ઉત્સુકતારૂપ દુઃખથી = મન - વચન - કાયાની ઉતાવળરૂપ પીડાથી રહિત હોય. (૨૦) पुनरपि कीदृगित्याह ગતિવિશિષ્ટહ્નિવિવિગત ૨૦૪૬૪ો રૂતિ . अतिविशिष्टा अत्युत्कर्षभाजो ये आह्लादादय आह्लाद-कुशलानुबन्धमहाकल्याणपूजाकरणादयः सुकृतविशेषाः तद्युक्तम् ।।२१।। ફરી પણ તે સ્થાન કેવું હોય તે કહે છે : અતિવિશિષ્ટ આહ્વાદ આદિથી યુક્ત હોય. અતિવિશિષ્ટ = અતિશય • પ્રવિચાર એટલે મૈથુનસેવન. (૩૪૬
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy