SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રક૨ણ જ ઉદય ન થવા દેવો. (૬૭) वैफल्यकरणम् ॥६८॥३३७॥ इति । वैफल्यस्य विफलभावस्य कथञ्चिदुदयप्राप्तानामपि क्रोधादीनां करणम्, क्रोधादीनामुदये यच्चिन्तितं कार्यं तस्याकरणेन क्रोधाद्युदयो निष्फलः कार्य इति भावः, एवं च कृते पूर्वोक्ताः क्षान्त्यादय आसेविता भवन्ति ||६८ || કોઈ પણ રીતે ઉદયને પામેલા પણ ક્રોધ વગેરે કષાયોને નિષ્ફળ કરવા, એટલે કે ક્રોધાદિના ઉદય વખતે જે વિચાર્યું હોય તે ન કરવા વડે ક્રોધાદિના ઉદયને નિષ્ફલ કરવો. એમ કરવાથી પૂર્વોક્ત ક્ષમા વગેરેનું સેવન થાય છે. (૬૮) क्रोधाद्यनुदयार्थिना च यत् कार्यं तदाह પાંચમો અધ્યાય विपाकचिन्ता ॥ ६९ ॥ ३३८ ॥ इति । विपाकस्य क्रोधादिकषायफलस्य चिन्ता विमर्शो विधेयः, यथाक्रोधात् प्रीतिविनाशं मानाद् विनयोपघातमाप्नोति । शाठ्यात् प्रत्ययहानिं सर्वगुणविनाशनं लोभात् ॥ १९५ || ( प्रशम. २५) इति ।। ६९ ।। ક્રોધાદિનો ઉદય ન થાય એમ ઈચ્છનારે જે કરવું જોઈએ તે કહે છે :ક્રોધાદિકષાયના વિપાકની = ફલની વિચારણા કરવી. જેમ કે – “ક્રોધથી પ્રેમીઓની સાથે પ્રેમ રહેતો નથી. માનથી ગુણીઓનો અને ઉપકારીઓનો વિનય થઈ શકતો નથી. માયાથી લોકોનો વિશ્વાસ રહેતો નથી. લોભથી સર્વ ગુણોનો નાશ थाय छे.” (५९) तथा धर्मोत्तरो योगः ॥ ७० ॥ ३३९॥ इति । धर्मोत्तरो धर्मफलः सर्व एव योगो व्यापारो विधेयः, न पुनरट्टट्टहासकेलिकिलत्वादिः पापफल इति ॥७०॥ સઘળીય પ્રવૃત્તિ ધર્મફલવાળી કરવી, પણ પાપફલવાળી અટ્ટહાસ્ય, મશ્કરી वगेरे प्रवृत्ति न उरवी (30) तथा आत्मानुप्रेक्षा ॥ ७१ ॥ ३४० ॥ इति । ૨૭૯
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy