SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ ત્રીજો અધ્યાય દયા કરવી, અને ભયંકર ભવના ભ્રમણ ઉપર વૈરાગ્ય ઉત્પન્ન કરાવીને ભાવથી દયા કરવી. દુઃખી જીવો ઉપર દયા કરવાથી તેમના ઉપર ઉપકાર થતો હોવાથી દુઃખી જીવો ઉપર કરેલી દયા ધર્મનું જ કારણ છે. કડ્યું છે કે - “અન્ય ઉપર કરેલો ઉપકાર અતિશય મહાન ધર્મ માટે થાય છે. પરમાર્થને જાણનારા વાદીઓનો આ વિષયમાં કોઈ વિવાદ નથી.” (૭૧). તથા- નોવાતિમીદતા ૭રાર૦૧ રૂતિ ! लोकापवादात् सर्वजनापरागलक्षणात् भीरु ता अत्यन्तभीतभावः, किमुक्तं भवति? निपुणमत्या विचिन्त्य तथा तथोचितवृत्तिप्रधानतया सततमेव प्रवर्तितव्यं यथा यथा सकलसमीहितसिद्धिविधायि जनप्रियत्वमुज्जृम्भते, न पुनः कथञ्चिदपि जनापवादः, तस्य मरणान्निर्विशिष्यमाणत्वात्, तथा चावाचिवचनीयमेव मरणं भवति कुलीनस्य लोकमध्येऽस्मिन्। મરાં તુ છાતપરિખતરિયું નાતો સામાન્યા II9 રૂરૂTI ( ) તિ //૭૨ા. લોકાપવાદથી અત્યંત ડરવું. લોકાપવાદ એટલે સર્વ લોકોની અપ્રીતિ. લોકાપવાદથી અત્યંત ડરવું એનો ભાવાર્થ આ પ્રમાણે છે:- સૂક્ષ્મ બુદ્ધિથી વિચારીને જે જે રીતે સકલ અભિલષિતને સિદ્ધ કરનાર લોકપ્રિયતા ગુણ પ્રગટે અને કોઈ પણ રીતે લોકાપવાદ ન થાય તે તે રીતે ઉચિત વર્તનની પ્રધાનતા રાખીને હંમેશા જ પ્રવૃત્તિ કરવી. કારણ કે લોકાપવાદ મરણ સમાન છે. કડ્યું છે કે – “આ લોકમાં કુલીન માનવને લોકાપવાદ જ મરણ છે. આ આયુષ્યસમાપ્તિ રૂપ મરણ તો જગતને પણ સામાન્ય છે.” (૭૨) તથા– ગુરુનાવાપેક્ષણમ્ I૭રૂા.ર૦દ્દા તા. ___ सर्वप्रयोजनेषु धर्मार्थकामरूपेषु तत्तत्कालादिबलालोचनेन प्रारब्धुमिष्टेषु प्रथमत एव मतिमता गुरोः भूयसो गुणलाभपक्षस्य दोषलाभपक्षस्य च लघोश्च तदितररूपस्य भावो गुरु लाघवं तस्य निपुणतया अपेक्षणम् आलोचनं कार्यमिति।।७३।। ગુરુ - લાઘવની વિચારણા કરવી. અમુક પ્રવૃત્તિ કરવામાં ઘણા ગુણોનો લાભ છે કે ઘણા દોષોનો લાભ છે? આ રીતે વધારે - ઓછા ગુણ – દોષના લાભની વિચારણા કરવી તે ગુરુ - લાઘવની વિચારણા કહેવાય. બુદ્ધિમાન પુરુષે તે તે કાળ ૧૯૯
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy