SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ઘર્મબિંદુપ્રકરણ ત્રીજો અધ્યાય - २५. (se) वीतरागधर्मसाधवः क्षेत्रम् ॥७०॥२०३॥ इति। वीतरागस्य जिनस्य धर्मः उक्तनिरुक्तः, तप्रधानाः साधवो वीतरागधर्मसाधवः क्षेत्रं दानाहँ पात्रमिति, तस्य च विशेषलक्षणमिदम्क्षान्तो दान्तो मुक्तो जितेन्द्रियः सत्यवागभयदाता। प्रोक्तस्त्रिदण्डविरतो विधिग्रहीता भवति पात्रम् ।।१३१।। ( )॥७०।। વીતરાગ ધર્મના સાધુઓ ક્ષેત્ર છે. નિરુક્તિથી થતો ધર્મ શબ્દનો અર્થ પૂર્વે (પહેલા અધ્યાયના ત્રીજા શ્લોકની ટીકામાં) કડ્યો છે. વીતરાગે કહેલા ધર્મની પ્રધાનતાવાળા સાધુઓ ક્ષેત્ર છે =દાનને યોગ્ય પાત્ર છે. દાનને યોગ્ય પાત્રનું વિશેષ सक्षा प्रभारी छ:- "क्षमावान, भनने शमांशपना२, मासतिथी २डित, પાંચ ઈદ્રિયોને જીતનાર, સત્યવાણી બોલનાર, મનદંડ, વચનદંડ અને કાયદંડ એ त्रा थी विरत सन विविथी ४१ ४२नारने पात्र यो छ.” (७०) तथादुःखितेष्वनुकम्पा यथाशक्ति द्रव्यतो भावतश्च ॥७१॥२०४॥ इति। दुःखितेषु भवान्तरोपात्तपापपाकोपहितातितीव्रक्लेशावेशेषु देहिष्वनुकम्पा कृपा कार्या यथाशक्ति स्वसामर्थ्यानुरूपम, द्रव्यतः तथाविधग्रासादेः सकाशात, भावतो भीषणभवभ्रमणवैराग्यसम्पादनादिरूपात्, चः समुच्चये, दुःखितानुकम्पा हि तदुपकारत्वेन धर्मैकहेतुः। यथोक्तम् - . अन्योपकारकरणं धर्माय महीयसे च भवतीति। अधिगतपरमार्थानामविवादो वादिनामत्र ।।१३२।। ( ) इति ।।७१।। દુઃખી જીવો ઉપર યથાશક્તિ દ્રવ્યથી અને ભાવથી દયા કરવી. ભવાંતરમાં બાંધેલા પાપના વિપાકથી (= ઉદયથી) પ્રાપ્ત થયેલા અતિશય તીવ્ર દુઃખવાળા જીવો ઉપર પોતાની શક્તિ પ્રમાણે તેવા પ્રકારનું ભોજન આદિ આપીને દ્રવ્યથી • અહીં આવેશ એટલે પ્રવેશ. એ થી શબ્દાર્થ આ પ્રમાણે છે:भवान्तरोपात्तपापपाकोपहितातितीव्रक्लेशानाम् आवेशो येषु ते भवान्तरो० * પ્રાસ એટલે અનાજનો કોળિયો. પણ ભાવાર્થ તો ભોજન થાય. ૧૯૮
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy