SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ ત્રીજો અધ્યાય अनुमति मागे न8.) (१०) अथैतद्व्यतिरेके दोषमाह___ अकथने उभयाफल आज्ञाभङ्गः ॥११॥१४४॥ इति । यदि उत्तमधर्मप्रतिपत्त्यसहिष्णोः अणुव्रतादिलक्षणं धर्मं न कथयति गुरुः तदा अकथने उभयं यति-श्राद्धधर्मलक्षणं न फलं यस्यासौ उभयाफलः आज्ञाभङ्गः भगवच्छासनविनाशनमत्यन्तदुरन्तं जायत इति। भगवदाज्ञा चेयम्श्रममविचिन्त्यात्मगतं तस्माच्छ्रेयः सदोपदेष्टव्यम्। आत्मानं च परं च हि हितोपदेष्टाऽनुगृह्णाति ।।१०६।। (तत्त्वार्थकारिका ३०) इति। હવે સાધુધર્મને સ્વીકારવામાં અસમર્થને વ્રતો ન સમજાવવામાં દોષ કહે છે - જો સાધુધર્મ સ્વીકારવાને અસમર્થ ભવ્યજીવને ગુરુ અણુવ્રત વગેરે ધર્મ ન કહે તો ભવ્યજીવ સાધુધર્મ અને ગૃહસ્થ ધર્મ એ બંનેથી વંચિત રહે, અને ગુરુને ભગવાનની આજ્ઞાના ભંગરૂપ દોષ લાગે. ભગવાનની આજ્ઞાના ભંગનું પરિણામ અત્યંત અશુભ છે. ભગવાનની આજ્ઞા આ પ્રમાણે છે-“આથી પોતાના શ્રમનો વિચાર કર્યા વિના સદા કલ્યાણકારી (મોક્ષમાર્ગનો) ઉપદેશ આપવો જોઈએ. કલ્યાણકારી ઉપદેશ આપનાર સ્વ-પર ઉભય ઉપર અનુગ્રહ કરે છે.” (તત્ત્વાર્થ 5२ - 30) (११) ननु सर्वसावद्ययोगप्रत्याख्यानाक्षमस्याणुव्रतादिप्रतिपत्तौ सावद्यांशप्रत्याख्यानप्रदाने कथमितरत्रांशे नानुमतिदोषप्रसङ्गो गुरोः इत्याशङ्क्याहभगवद्वचनप्रामाण्यादुपस्थितदाने दोषाभावः ॥१२॥१४५॥ इति । उपासकदशादौ हि भगवता स्वयमेव आनन्दादिश्रमणोपासकानामणुव्रतादिप्रदानमनुष्ठितमिति श्रूयते, न च भगवतोऽपि तत्रानुमतिप्रसङ्ग इति प्रेर्यम्, भगवदनुष्ठानस्य सर्वाङ्गसुन्दरत्वेनैकान्ततो दोषविकलत्वात् इति भगवतो वचनस्य प्रामाण्यादुपस्थितस्य ग्रहीतुमुद्यतस्य जन्तोरणुव्रतादिप्रदाने साक्षिमात्रभावमवलम्बमानस्य सावद्यांशानिरोधेऽपि नानुमतिप्रसङ्गो गुरोः, प्रागेव तस्य स्वयमेव तत्र प्रवृत्तत्वादिति ।।१२।। સર્વસાવઘયોગનું પ્રત્યાખ્યાન કરવા માટે અસમર્થ ભવ્યજીવ અણુવ્રત વગેરે ૧૨૭
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy