SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીદેવેન્દ્રસૂરિવિરચિત ( શ્રીસિદ્ધપંચાશિકા અજ્ઞાતકર્તક અવચૂરિ સહિત પદાર્થસંગ્રહ શ્રીદેવેન્દ્રસૂરિજીએ શ્રીસિદ્ધપ્રાભૃતમાંથી ઉદ્ધાર કરીને શ્રીસિદ્ધપંચાશિકાની રચના કરી છે. તેની ઉપર અજ્ઞાતકર્તક અવચૂરિ છે. આ બન્નેના આધારે આ પદાર્થોનો સંગ્રહ કર્યો છે. સિદ્ધો બે પ્રકારના છે – ૧) અનંતરસિદ્ધ - સિદ્ધપણાના પહેલા સમયે રહેલા સિદ્ધો તે અનંતરસિદ્ધ. ૨) પરંપરસિદ્ધ - વિક્ષિત સિદ્ધપણાના પહેલા સમયની પૂર્વે બીજા વગેરે સમયોમાં અનંત ભૂતકાળ સુધી રહેલા સિદ્ધો તે પરંપરસિદ્ધ. (1) અનંતરસિદ્ધોને ૮ દ્વારો વડે ૧૫ કારોમાં વિચારવાના છે. (I) પરંપરસિદ્ધોને ૯ દ્વારો વડે ૧૫ દ્વારોમાં વિચારવાના છે. • ૮ દ્વારા આ પ્રમાણે છે – ૧) સત્પદપ્રરૂપણા ૨) દ્રવ્યપ્રમાણ ૩) ક્ષેત્ર ૪) સ્પર્શના ૫) કાળ ૬) અંતર ૭) ભાવ ૮) અલ્પબદુત્વ • ૯ દ્વારા આ પ્રમાણે છે – ઉપરના ૮ અને (૯) સંનિકર્ષ – વિવક્ષિત કોઈ એકને આશ્રયીને વિવક્ષિત બીજાનું થોડાપણું કે ઘણાપણું વિચારવું તે. ૦ ૧૫ દ્વારા આ પ્રમાણે છે -
SR No.023408
Book TitleSiddha Prabhrut Ane Siddha Panchashika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy