SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ प्राचीनं नात्यशुद्धम् । तृतीयचतुर्थे च गघसञके श्रीमद्विजयवीरसूरिसत्के नूतनप्रायेऽशुद्धे च । पञ्चमं तु ङसञ्जकं पालीताणान्तर्वतिश्रेष्ठिआनन्दजीकल्याणजी इत्येतस्य चित्कोशसत्कं 'सं. ११३८ वैशाखशुदि १४ गुरौ लिखितं श्रीमदणहिलपाटके वालभ्यान्वये कायस्थभाइलेन' इत्येतत्संवत्सरे लिखितं शुद्धप्रायं जीर्णं च । एभिः पुस्तकैः संशोधनकर्मणि साहाय्यमुपलभमानः पुस्तकप्रदातॄणां महाशयानां परोपकृति स्मरणगोचरतां नयामि । एतदनन्तरोक्तपुस्तकाधारेण सावधानतया महता प्रयासेन संशोधितेऽप्यस्मिन् प्रकरणे गम्भीरतरविषयत्वेन प्रमादपारवश्येन सीसकाक्षरयोजकदोषेण वा यत्र क्वचनाऽशुद्धिरवशिष्टा यदि वाचकमहाशयानां दृष्टिपथं समवतरेत् तदा तत्र संशोध्य वाचनीयमिति प्रार्थयते - प्रवर्तकश्रीमत्कान्तिविजयचरणसेवाहेवाक: चतुरविजयो मुनि :। સહારાના રણમાં પાણીની આશા રાખવી, ચોરની પલ્લીમાં માનવું કે ઠગાઈ નહી થાય, અગ્નિમાં હાથ ઘાલી વિચારવું કે નહી બળે, એવું ભૌતિક સામ્રાજ્યમાં સુખ ઇચ્છવાનું છે. ભોગવવાથી ભૂખ વધે છે, મટતી નથી, કેમકે ભોગવટો એના કુસંસ્કાર જ એવા વધારે છે કે નવી નવી ભૂખ, ને નવી નવી ચળ ઉપડ્યા જ કરે. પૂરા સુખી થવું હોય તો સંયોગ માત્રથી મુક્ત બનવું જોઈએ. સંયોગ જેટલો ઓછો તેટલું દુઃખ ઓછું, ને સુખ વધારે, સંયોગ બિલકુલ નહી તો દુઃખ બિલકુલ નથી.
SR No.023408
Book TitleSiddha Prabhrut Ane Siddha Panchashika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy