SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ श्राव प्रशप्ति • 330 અને મૃષાવાદી હોવાથી જ પાપી જ છે. (૩૭૧) જે સાધુ વગેરે પણ બે હાથ જોડી અંજલિ કરીને શ્રદ્ધાની પ્રધાનતાવાળા સંવેગથી રોમાંચિત શરીરવાળા થઈને વંદનનું બહુમાન કરતા નથી=જાતે પણ સમ્યમ્ વંદન કરતા નથી તે પણ ગુણવાળા સ્થાનમાં અવજ્ઞા કરવાથી પાપી છે. (૩૭૨) क्वचिद् वलाभावेऽपि विधिमाहजइ वि न वंदणवेला, तेणाइभएण चेइए तहवि । दृट्टणं पणिहाणं, नवकारेणावि संघमि ॥ ३७३ ॥ [यद्यपि न वन्दनवेला स्तेनादिभयेषु चैत्यानि तथापि । दृष्ट्वा प्रणिधानं नमस्कारेणापि सङ्घ ॥ ३७३ ॥] यद्यपि क्वचिच्छून्यादौ न वन्दनवेला स्तेनश्वापदादिभयेषु चैत्यानि तथापि दृष्ट्वा अवलोकननिबन्धनमपि प्रणिधानं नमस्कारेणापि सङ्घ इति सङ्घविषयं कार्यमिति ॥ ३७३ ॥ तंमि य कए समाणे, वंदावणगं निवेइयव्वं ति । तयभावंमि पमादा, दोसो भणिओ जिणिदेहिं ॥ ३७४ ॥ [तस्मिन्नपि कृते सति वन्दनं निवेदयितव्यमिति । तदभावे प्रमादात् दोषः भणित: जिनेन्द्रैः ॥ ३७४ ॥] तस्मिन्नपि एवम्भूते प्रणिधाने कृते सति वन्दनं निवेदयितव्यमेव वस्तुतः संपादितत्वात्तदभावे तथाविधप्रणिधानाकरणे प्रमादाद्धेतोर्दोषो भणितो जिनेन्द्रैविभागायातशक्यकुशलाप्रवृत्तेरिति ॥ ३७४ ॥ ક્યાંક સમયનો અભાવ હોય ત્યાં પણ વિધિને કહે છેગાથાર્થ– ટીકાર્થ– જો કે ક્યાંક શૂન્ય સ્થાન વગેરે સ્થળે ચોર કે વનપશુ આદિનો ભય હોય ત્યારે જિનમંદિરમાં જઈને વંદનનો સમય ન હોય તો પણ ચૈત્યોને=જિન મંદિરોને જોઇને નમસ્કારથી પણ સંઘનું પ્રણિધાન કરવું જોઈએ, અર્થાત્ “આ નમસ્કાર ચાર પ્રકારના સંઘવતી કરું છું એમ મનમાં બોલીને બે હાથ જોડીને જિનમંદિરને નમસ્કાર કરે. (૩૭૩) આવા પ્રકારનું પણ પ્રણિધાન કરાયું છતે એ વંદન સાધુ આદિને १. अवलोकननिबन्धनमपि प्रणिधानम्=प्शन छ ॥२४४नु मे प्रणिधान. આ શબ્દાર્થ છે. ભાવાર્થ તો અનુવાદમાં લખ્યો છે તે જ છે.
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy