SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ श्राव प्रशस्ति . 300 विवर्जयेत् तत्र सचित्तनिक्षेपणं सचित्तेषु व्रीह्यादिषु निक्षेपणमन्नादेरदेयबुद्ध्या मातृस्थानतः ॥१॥ एवं सचित्तपिधानं सचित्तेन फलादिना पिधानं स्थगनमिति समासः । भावार्थः प्राग्वत् ॥२॥ कालातिक्रम इति कालस्यातिक्रमः कालातिक्रमः, उचितो यो भिक्षाकालः साधूनां तमतिक्रम्य उल्लङ्घ्य भुंङ्क्ते तदा च किं तेन लब्धेनापि कालातिक्रान्तत्वात्तस्य । उक्तं च काले दिन्नस्स पहेणयस्स अग्घो ण तीरए काउं । तस्सेव काले परिणामियस्स गिण्हंतया नत्थि ॥३॥ परव्यपदेश इति आत्मव्यतिरिक्तो योऽन्यः स परस्तव्यपदेश इति समासः । साधोः पौषधोपवासपारणकाले भिक्षायै समुपस्थितस्य प्रकटमन्नादि पश्यतः श्रावकोऽभिधत्ते परकीयमिदमिति नात्मीयमतो न ददामि । किञ्चिद्याचितो वाभिधत्ते विद्यमान एवामुकस्येदमस्ति तत्र गत्वा मार्गय तद्यूयमिति ॥४॥ मात्सर्यमिति याचितः कुप्यते, सदपि न ददाति । परोन्नतिवैमनस्यं च मात्सर्यमिति "तेन तावद् द्रमकेण याचितेन दत्तं, किमहं ततोऽपि न्यूनः" इति मात्सर्याद्ददाति कषायकलुषितेन वा चित्तेन ददतो मात्सर्यमिति ॥५॥ ॥ ३२७ ॥ આ શિક્ષાપદવ્રત પણ નિરતિચાર પાળવું જોઇએ. આથી અતિચારોને छગાથાર્થ– સચિત્ત નિક્ષેપ, સચિત્ત પિધાન, કાલાતિક્રમદાન, પરવ્યપદેશ અને માત્સર્યનો ત્યાગ કરે. ટીકાર્થ– (૧) સચિત્ત નિક્ષેપ નહિ આપવાની બુદ્ધિથી માયા કરીને જ સાધુને આપવા લાયક વસ્તુ સચિત્ત ડાંગર આદિ ઉપર મૂકી દેવી. (૨) સચિત્ત પિધાન નહિ આપવાની બુદ્ધિથી માયા કરીને જ સાધુને આપવા લાયક વસ્તુને ફળ આદિથી ઢાંકી દેવી. (૩) કાલાતિક્રમ– ભિક્ષાનો સમય વીતી ગયા પછી કે ભિક્ષા સમય થયા પહેલાં નિમંત્રણ કરવું. અવસર વિના ભોજન મળે તો પણ તેનાથી શો લાભ ? કહ્યું છે કે– “કાલે આપેલા મિષ્ટાન્નની કિંમત થઈ શકતી નથી. તે જ મિષ્ટાન્ન અનવસરે ( ધરાઈ ગયા પછી કે ભિક્ષા પૂરી થયા गया पछी) न ."
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy