SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૨૪૭ सचित्ताचित्तेषु द्विपदादिहिरण्यादिषु इच्छायाः परिमाणमिच्छापरिमाणं एतावतामूर्ध्वमग्रहणमित्यर्थः । एतत्पञ्चममुपन्यासकमप्रामाण्याद् भणितमणुव्रतं खलु समासतः सामान्येनानन्तज्ञानिभिस्तीर्थकरैरिति ॥ २७५ ॥ ચોથું અણુવ્રત કહ્યું. હવે પાંચમા અણુવ્રતને કહે છે– ગાથાર્થ તીર્થંકરોએ સામાન્યથી સચિત્ત-અચિત્ત વસ્તુઓમાં ઇચ્છાપરિમાણને પાંચમું અણુવ્રત કહ્યું છે. ટીકાર્થ—દ્વિપદ વગેરે સચિત્ત છે. સુવર્ણ વગેરે અચિત્ત છે. ઇચ્છા પરિમાણ એટલે આ વસ્તુઓ આટલા પ્રમાણથી વધારે ગ્રહણ ન કરવી. (૨૭૫) भेण खित्तवत्थूहिरण्णमाईसु होइ नायव्वं । ડુપયાર્ડ્સ ય સમ્મે, વાળમેયસ્ત પુવ્રુત્ત ॥ ૨૭૬ ॥ [भेदेन क्षेत्रवास्तुहिरण्यादिषु भवति ज्ञातव्यम् । द्विपदादिषु च सम्यक् वर्जनमेतस्य पूर्वोक्तम् ॥ २७६ ॥] भेदेन विशेषेण क्षेत्रवास्तुहिरण्यादिषु भवति ज्ञातव्यं किं इच्छापरिमाणमिति वर्तते, तत्र क्षेत्रं सेतु केतु च उभयं च, वास्त्वगारं खातमुच्छ्रितं खातोच्छ्रितं च, हिरण्यं रजतमघटितमादिशब्दाद्धनधान्यादिपरिग्रहः, एतदचित्तविषयं द्विपदादिषु चेत्येतत्सचित्तविषयं द्विपदचतुःपदापदादिषु दासीहस्तिवृक्षादिषु सम्यक् प्रवचनोक्तेन विधिना वर्जनमेतस्य पञ्चमाणुव्रतविषयस्य पूर्वोक्तं વયુહો ગુરુમૂળે ત્યાવિના પ્રથૈનેતિ ॥ ૨૬ ॥ ગાથાર્થ— વિશેષથી ક્ષેત્ર, વાસ્તુ, હિરણ્ય આદિમાં અને દ્વિપદ આદિમાં ઇચ્છાપરિમાણ જાણવું. પૂર્વે (૧૦૮મી ગાથામાં) કહેલ વિધિથી ઇચ્છાપરિમાણનો (=ક્ષેત્ર આદિનો) સારી રીતે ત્યાગ કરવો. ટીકાર્થ— ક્ષેત્ર– (ક્ષેત્ર એટલે જેમાં અનાજ ઉત્પન્ન થાય તેવી ભૂમિ.) ક્ષેત્રના સેતુ, કેતુ અને સેતુ-કેતુ એમ ત્રણ ભેદ છે. તેમાં નદી આદિના પાણીથી, રેંટ કે કોશ આદિ દ્વારા જે ભૂમિ સિંચાય તે સેતુ છે. વર્ષાકાલના પાણીથી જ જે ભૂમિ સિંચાય તે કેતુ છે. નદી આદિના પાણીથી અને વર્ષાકાળના પાણીથી એમ ઉભયથી જે ભૂમિ સિંચાય તે સેતુ-કેતુ છે. વાસ્તુ (વાસ્તુ એટલે ઘર.) વાસ્તુના ખાત, ઉદ્ભૂિત અને ખાતોચ્છિત એમ ત્રણ ભેદ છે. (તેમાં ભોંયરું ખાત છે. મહેલ ઉચ્છિત છે. ભોંયરાવાળો મહેલ ખાતોચ્છિત છે.)
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy