SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૨૪૬ અધ્યવસાયવાળા બનવું તે કામભોગતીવ્રાભિલાષ. આ દોષોને આચરતો જીવ ચોથા વ્રતને દૂષિત કરે છે. (૨૭૩) वज्जिज्जा मोहकर, परजुवइदंसणाइ सवियारं । एए खु मयणबाणा, चरित्तपाणे विणासंति ॥ २७४ ॥ [वर्जयेत् मोहकरं परयुवतिदर्शनादि सविकारम् । एते खलु मदनबाणा: चारित्रप्राणान् विनाशयन्ति ॥ २७४ ॥] वर्जयेन्मोहकरं परयुवतिदर्शनं, आदिशब्दात्संभाषणादिपरिग्रहः, किंभूतं सविकारं सविभ्रमम् । एते दर्शनादयो यस्मान्मदनबाणाश्चारित्रप्राणान् विनाशयन्तीति ॥ उक्तं च अनिशमशुभसंज्ञाभावनासन्निहत्या । कुरुत कुशलपक्षप्राणरक्षां नयज्ञाः । हृदयमितरथा हि स्त्रीविलासाभिधाना मदनशबरबाणश्रेणयः काणयन्ति ॥ इति ॥ २७४ ॥ ગાથાર્થ– પરસ્ત્રીના મોહ કરનારા વિકાર સહિત દર્શન આદિનો ત્યાગ કરે. કારણ કે પરસ્ત્રીના વિકાર સહિત દર્શનાદિ કામનાં બાણો છે અને ચારિત્રરૂપ પ્રાણનો વિનાશ કરે છે. अर्थ- 'शन माहि' से स्थणे 'माहि' शथी संभाषए। माह જાણવું. આ દર્શનાદિ ચારિત્રરૂપ પ્રાણનો વિનાશ કરે છે. કહ્યું છે કે“હે નીતિવિચક્ષણો ! દરરોજ અશુભ સંજ્ઞાઓની અને અશુભ ભાવનાઓની સારી રીતે હત્યા કરવા વડે કલ્યાણપક્ષરૂપ પ્રાણોની રક્ષા કરો. અન્યથા સ્ત્રીવિલાસ નામની કામરૂપ ભીલની બાણશ્રેણિઓ હૃદયને studij री ना.” (२७४) उक्तं चतुर्थमणुव्रतमधुना पञ्चममाहसच्चित्ताचित्तेसुं, इच्छापरिणाममो य पंचमयं । भणियं अणुव्वयं खलु, समासओ शंतनाणीहि ॥ २७५ ॥ [सचित्ताचित्तेषु इच्छापरिमाणं च पञ्चमकम् । भणितमणुव्रतं खलु समासतः अनन्तज्ञानिभिः ॥ २७५ ॥]
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy