SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ and. I શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૨૦૪ [निजकृतकर्मोपभोगे ऽपि संक्लेशः ध्रुवं घ्नतः । ततः बन्धः तं खलु तद्विरत्या वर्जयेत् ॥ २१३ ॥] निजकृतकर्मोपभोगेऽपि व्यापाद्यव्यापत्तौ स्वकृतकर्मविपाकेऽपि सति तस्य संक्लेशोऽकुशलपरिणामो ध्रुवमवश्यं नतो व्यापदयतस्ततस्तस्मात्संक्लेशाद्वन्धस्तं खलु तमेव बन्धं तद्विरत्या वधविरत्या वर्जयेदिति ॥ २१३ ॥ અહીં ઉત્તર કહે છે– ગાથાર્થ– ટીકાર્થ– વધ કરવા યોગ્ય જીવનો વધ સ્વકૃત કર્મના વિપાકથી થતો હોવા છતાં વધ કરનારને અવશ્ય સંક્લેશ (=અશુભ પરિણામ) થાય છે. એ સંજોશથી કર્મબંધ થાય છે. તેથી વધવિરતિથી qधनो त्या ४३. (२१3) तत्तु च्चिय मरियव्वं, इय बद्धे आउयंमि तब्बिई । नणु किं साहेइ फलं, तदारओ कम्मखवणं तु ॥ २१४ ॥ [ततः एव मर्तव्यं इति बद्धे आयुषि तद्विरतिः । ननु किं साधयति फलं तदारतः कर्मक्षपणम् ॥ २१४ ॥] तत एव देवदत्तादेः सकाशात् मर्तव्यमिति एवमनेन प्रकारेण बद्ध आयुषि उपात्ते आयुष्कर्मणि व्यापाद्येन वधविरतिर्ननु किं साधयति फलं तस्यावश्यभावित्वेन तदसंभवात् विरत्यसंभवात् न किञ्चिदित्यभिप्रायः । अत्रोत्तरं- तदारतः कर्मक्षपणं तु मरणकालादारतः वधविरतिः कर्मक्षयमेव साधयतीति गाथार्थः ॥ २१४ ॥ ગાથાર્થ– ટીકાર્થ– મરનાર જીવે મારે દેવદત્ત આદિથી મરવું એવા પ્રકારનું આયુષ્ય કર્મ બાંધ્યું હોવાથી વધવિરતિ કયું ફળ મેળવે છે ? અર્થાત્ તે જીવનું તેનાથી જ અવશ્ય મૃત્યુ થવાનું હોવાથી વિરતિનો સંભવ ન હોવાથી વધવિરતિ કંઈ પણ ફળ પ્રાપ્ત કરતી નથી. અહીં ઉત્તર કહે છે– મરણકાળના પૂર્વે કરાયેલી વધવિરતિ વધવિરતિ ७२नारन। भक्षयने साधी मापे छे. (२१४) एतदेव भावयतितत्तु च्चिय सो भावो, जायइ सुद्धेण जीववीरिएण । कस्सइ जेण तयं खलु, अवहित्ता गच्छई मुक्खं ॥ २१५ ॥
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy